SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રયા પરિપાચન ] ૩ર ૭ રીતસર વાપરો.' આ બેટી બુદ્ધિ છે. આર્ય મંગુ આચાર્ય વિગઈઓમાં પડવાથી હલકી કક્ષ નિમાં ગયા. અથવા વિપર્યાસ પામ એટલે કે (૧) જે આ ચારિત્રને માર્ગ લીધે, તેને અંગે કે તેના વિવિધ અનુષ્ઠાને અને મર્યાદાઓ અને ભ્રમ થાય કે “શું આ ચારિત્ર સાચે જ મેક્ષનું કારણ હશે? બીજાઓ તે જ્ઞાન અને વૈરાગ્યથી મોક્ષ “શાન વૈરાષ્પાં મોક્ષ:' કહે છે. તે પછી ચારિત્રના કષ્ટ શા માટે? અથવા (૨) “ચારિત્રમાં આટલી બધી ક્રિયાઓ? આટઆટલી ઝીણું મર્યાદાઓ? આટલો બધો પંચાચારનો વિસ્તાર ! અપવાદના સ્થાને પણ શાત્રે કયાં નથી કહ્યા? એને કેમ ન આચરવા ?” અથવા, (૩) “અપવાદે તે કાયમ માટે. મેક્ષ તો એકાંતે ઉત્સર્ગ માગથી જ મળે.”—ઈત્યાદિ ભ્રમણામાં એ નથી પડતો. કેમકે, (૧) એને ખ્યાલ છે કે રતન શાન-વિજ્ઞાનિ ga : રાનિધિ પામ્યા છેએક વૈરાગ્ય શું કરી શકે છે સાથે અચારિત્ર–અસંયમની ક્રિયા અને આહાર-વિષયાદિસંજ્ઞાના બધન તથા સાપેક્ષભાવ ચાલુ હોય ? એ તો પ્રતિજ્ઞાબદ્ધ ચારિત્ર અને સંયમની ક્રિયાઓ જ હોય તે જ વૈરાગ્ય વધતાં વધતાં વીતરાગભાવે પહોંચી શકાય. વળી સાચે વૈરાગ્ય હોય તે અચારિત્રભ ઘરવાસ રહે જ નહિ. ચારિત્ર આવે જ. ત્યારે (૨) ચારિત્રની ક્રિયાઓથી ન કંટાળવા આ વિચાર રહે કે સસારની ઘણું પણ ક્રિયાઓ, રસ હોવાથી, કષ્ટવાળી કે બહુબહુ લાગતી નથી, તે અહી કણરૂપ ન લાગવા માટે રસ જોઈએ. અવળી કિયાઓના ગાઢ સંસ્કાર વિપુલ અને રસભરી સવળી રિયાઓ વિના કેમ ટળે? ત્યારે ચારિત્રની ઝીણી મર્યાદાઓ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy