SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ’ચસૂત્ર-૩ અર્થ :-જિનેશ્વરદેવાની આ આાજ્ઞા મહાકલ્યાણુ સ્વરૂપ છે. તેથી મેાક્ષાકાંક્ષી સમજુ માણસે (વિરાધનામાં) મહાઅનથ ના ભય હાઈ, જિનાજ્ઞાની વિરાધના ન કરવી. એમ ‘પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ સૂત્ર સમાપ્ત થયું. ૩૧૬ વિવેચન :-શ્રી જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, કે આ રીતે પ્રવ્રજ્યા લેવી જોઈ એ, આ આજ્ઞા મહાકલ્યાણકારી છે; તેથી મેાક્ષના અભિલાષી ડાહ્યો સમજદાર પુરુષ તેનુ ઉલ્લઘન કરવામાં મહાન નુકસાનના ભય રાખી તેની વિરાધના ન કરે; અર્થાત્ આજ્ઞાથી જરા ય વિપરીત ન વર્તે, જિનાજ્ઞાની વિરાધ નાથી દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ જેવા મહાન અનર્થ નીપજે છે. જગતમાં જિનાજ્ઞાની વિરાધના કરતાં વધુ માટે કાઈ ગુનેા નથી, પાપ નથી, અનર્થ નથી. જિનાજ્ઞાની વિરાધના જ મહાન પાપ, અપરાધ, અન” છે. ત્યારે, જિનાજ્ઞાની આરાધના, એ જ હિતકારી છે. માટે મેાક્ષરૂપ સશ્રેષ્ટ-કલ્યાણના અભિલાષીએ સમજી રાખવુ. જોઈએ કે ‘જિનાજ્ઞાની આરાધના કરતાં ખીજો કેાઈ સાચે મેાક્ષમાગ નથી, એ જ વાસ્તવિક મેાક્ષોપાય છે; માટે એ જ આરાધુ, વિરાધનાથી ખચ્..’ આ • પ્રવ્રજ્યા ગ્રહણવિધિ’ સૂત્ર એટલે કે વસ્તુતઃ પ્રત્રયાગ્રહણ વિધિની વસ્તુને સૂચવતુ સૂત્ર પૂર્ણ થયું. . ૩ જી સૂત્ર પ્રત્રજયાગ્રહણ વિધિ’ સમાપ્ત
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy