SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ [ v'ચસૂત્ર-૩ વિવેચન : હે પુત્રવત્સલ તાત ! મારા ઉપર કૃપા કરેા,ને આ સ'સારના ઉચ્છેદ કરી નાખવા ઉજમાળ થાએ. હું પણ તમારી અનુમતિથી સૉંસારના ઉચ્છેદને સાધુ.. કેમકે, સ'સારમાં અવશ્ય આવતી જન્મ-મરણની જંજાળથી હવે હું ત્રાસી, કંટાળી ગયા છું. હવે તે જીવનભર સદ્ગુરુના ચરણે એસી જાઉ. આપ ફિલ તથા ગુરૂદેવના પ્રભાવે મારુ' વાંછિત સમૃદ્ધ થાય. મને ઈષ્ટ એવા ભવિચ્છેદ જરૂર નીપજશે; અને અહા! આ ભવના અંત સાથે જ સૌંસારના અનત પરિભ્રમણના શાશ્વત અંત થાય, કે એ અ'ત નજીક આવે, એ કેવી મધુરી ઇષ્ટસિદ્ધિ ! ’ सूत्र:- एवं सेसेवि बोहिज्जा । तओ सममेयहि सेविज्ज धम्मं । करिज्जोचिअ करणिज्जं निराससो उ सव्वदा । ए परममुणिसासण । અર્થ:-એમ ખાકીનાએને પણ મુઝવે, માદ, એમની સાથે ધમને સેવે, સર્વંદા નિરાશ ́સ રહી ઉચિત કર્તવ્ય ખજાવે. એ જિનાજ્ઞા છે. ૨૯૨ વિવેચન—આ રીતે માતાપિતાને મુઝવે. તેમજ પત્ની વગેરે બાકીના પરિવારને પણ ઔચિત્ય જાળવીને પ્રતિમાધ કરે. -A વજ્રબાહુ રાજપુત્ર પરણીને આવતાં રસ્તામાં પવ ત પર ધ્યાનસ્થ મુનિને જોઈ વંદનાર્થે જવા ચાહે છે. સાળે મશ્કરીમાં શું વૈરાગ્ય થયેા છે?” આ કહે છે, શ્રાવકના દીકરાને તે પહેલેથી, વરાગ્ય હાય જ, તા કાણુ શકે છે ? વિશ્ર્વ હાય તા હું સહાયમાં છું.' વાખાહુ મશ્કરી સાચી કરે છે. તરત સુનિ પાસે જઈ ચાનત્ર માગે છે, સાળાની ક્ષમાયાચના અને રાકાવા આજીજી છતાં વાખાહું સંસારને સ્વપ્નવત્ શ્વેતાં ચારિત્ર માટે મક્કમ છે, ઉપદેશ દે છે. એ તથા સાળા, પત્ની, જાનમાંના રાજપુત્રે 2
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy