SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્યા ગ્રહણવિધિ ] ૨૮૯ (૬) સંસાર કે? सूत्र :-विवरीओ अ संसारो इमीप, अणवट्रिठअसहावो । इत्य खल्लु सुही वि असुही, संतमसंतं, सुविणुव्व सब्वमालमालंति। ता अलमित्थ पडिवेणं ।। અર્થ –સંસાર આનાથી વિપરીત ચંચળ સ્વભાવવાળે છે. એમાં ખરેખર, સુખી પણ દુઃખી છે, સત્ પણ અસત્ છે, સ્વનવત્ બધુ આળપંપાળ (જૂઠ) છે. માટે આના પર મમત્વ રાખવાથી સર્યું. , વિવેચન –સંસ્કાર (૧) ઉપદ્રનું ઘર વળી દીક્ષાથી પિતાના માબાપને સમજાવે છે કે, “તમે જાણે છે કે મોક્ષ એવો છે, ત્યારે સંસાર એનાથી ઉલટા લક્ષણવાળે છે. કેમકે (૧) એક્ષમાં કઈ જ ઉપદ્રવ નહિ, ત્યારે સંસાર એ આધિ-વ્યાધિ-ઉપાધિ,–જન્મ–જરા–મૃત્યુ, (રોગ-શેક-વિચગ, દ્વિ-ઈષ્ટ–અનિષ્ટ વગેરે સર્વ ઉપ નું જ એકમાત્ર ઘર છે. સંસારમાં ઉપદ્રવ જ છે, અરે ! સંસારના અગણિત ઉપદ્ર તે દૂર રહો, માત્ર એક જન્મ પામવાને ઉપદ્રવ એ, કે એમાં ગુલામડા નટની જેમ જીવને વારે વારે નવનવા ભારે હલકા ભવવેશ ધરવા પડે છે, એ ય વીરપુરૂષને શરમભર્યું છે. . વળી (૨) સંસાર ફરતે – મોક્ષ એક સ્થિર સ્વભાવને, ત્યારે સંસાર પલ્ટાતા આ ઉપદ્રથી ચંચળ સ્વભાવનો છે. દા. ત. ભવ ફરે છે માનવમાંથી પશુ થાય, વગેરે, શરીર ફરે છે, વય ફરે છે, સગાવહાલા ફરી જાય છે. સ્વભાવ ફરે છે, માણસમાંથી ભૂંડ થાય તો વિઝા ખાવાના સ્વભાવવાળ બને છે!- સ્થાન ફરી જાય છે, મનુષ્ય હાલ અહીં, તે પછીના ભવે બીજે ! ૧૮
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy