SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ મિટાવ્યા ઉપરાંત અંતરાય–કર્મરોગ તૂટવાથી ક્રમશઃ શ્રીમંત બન્યા. છતાં એ ત્યાગ ચાલું એટલે જાત ખર્ચ મામુલી, તે પાત્રદાનાદિ ખૂબ ધર્મ કર્યો. મરીને એવા નગરે વણિક-પુત્ર થયે કે જ્યાં નિમિત્તિયાએ ભાખેલી બાર વરસની દુકાળી આના પણ રદ થઈ! અને રાજાએ એને બાળપણમાં જ રાજા બનાવી પોતે એને આજ્ઞાંતિ પાલક બની રહ્યો. પિલે પછી મોટે રાજા થઈ ધર્મને ખૂબ આરાધક અને પ્રભાવક બન્યો. વિશુદ્ધ ધર્મઔષધથી શું રંક કે શું રાજા, શુ અભણ કે શું બુદ્ધિમાન, શું નિર્બલ કે બળવાન, દરેકે સાધુ યા શ્રાવક બની મહાપુરૂષોના પથ સ્વ–પર હિત સાધ્યા, ને મૃત્યુ-ગથી સદંતર સુક્તિ મેળવી. ધર્મસેવન દેષ–અતિચાર લગાડ્યા વિના થવું જોઈએ. દેવપૂજા, ગુરુભક્તિ, વતનિયમ, સામાયિક પ્રતિકમણાદિ શ્રાવક-ધમે નિરતિચાર પાળતાં આનંદ-કામદેવાદિ શ્રાવકને ત્રણ ભવમાં સંસાર સમેટાઈ ગયે. (૧૭) ધમ–તપ્રકાશકદિને નમન ત્ર:- ધર્મક્સ | ન ઉ પજાસTI | नमो एअधम्मपालगाणं । नग्गे एअधम्मपस्नगाणं । नमो एअधम्मપss it! અર્થ આ ધર્મને હું નમું છું, આ ધર્મના પ્રકાશકોને હું નમું છું. આ ધર્મના પાલકને નમું છું. હું આ ધર્મના ઉપદેશકેને નમું છું. આ ધર્મના સ્વીકારનારાઓને નમું છું વિવેચન – હવે કૃતજ્ઞતા અને અનુમોદના રૂપે નમસ્કાર કરવામાં આવે છે. અથવા આગળ સાધુઓમની પ્રાર્થના-આશ સી વ્યક્ત કરવી છે તો તે મંગળ કરીને જ કરાય વળી આ ધર્મને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy