SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ વિવેચન –વિષયસુખ પર મદાર ન બાંધ. કેમકે એ વિષયો શબ્દ-રૂપ-રસ-ગંધપર્શ (૧) અસાર છે, (૨) નક્કી જનારા–નાશ પામનારા છે, ને (૩) અંતે વિર–કવિ પાક દેનારા છે. વિનશ્વર વિષયમાં શો માલ છે? ગમે તેવા સુંદર સદા, રમણીય રૂપ, રળિયામણા રસ, સુકુમાળ સ્પર્શી, કે સારી સુગંધી મળે, પશુ એ “અસાર છે. કેમકે એ જડ છે. પરિવર્તન પામી કુત્સિત–ખરાબ થનારા છે, અથવા ક્ષણદેણનછ યાને જોતજોતામાં નાશ પામનારા છે. વળી અસાર એટલે કે આત્માને કશે ગુણ તે નહિ કરનાર, ઉપકારક તે નહિ કિન્તુ ઉટા આત્માને વિકૃત, દુઃખી અને પરાધીન કરનાર છે. તેથી જ એ વિષયે આત્માની અનંતી જ્ઞાન-સુખાદિ ત્રદ્ધિ આગળ તુચ્છ છે. વળી એના સંગ કાયમી નહિ જ, એટલે ભગવટે થતાં કે અંતે મૃત્યુ આવતાં વિયોગથી અવશ્ય છૂટા પડવાના છે. એટલું જ નહિ, બલકે વિષયે પરિણામે આત્માને અસીમ કર્મબંધના વિપાકરૂપે ભયંકર દુઃખમાં દબાવનાર છે. શું આ મારે મહાસારભૂત અને અનંતસુખદાયી માનવ–સમય મારી જ આત્મસમૃદ્ધિના ઘાતક, તુચ્છ, વિનાશી અને દુઃખદાયી વિષયે પાછળ વેડફી નાખું e નેમિકુમારને પરણાવવા માટે રાજીમતીના આંગણે લઈ આવવામાં આવ્યા; પણ એ તે વિરાગી હતા. ત્યારે રાજકુમારી રાજીમતી તો ખરેખર દિલથી પરણવાના કડવાળી હતી. છતાં જ્યાં નેમિકુમાર તેરણિયેથી પાછા ફરી ગયા એટલે ભ ક્ષણવાર એને આઘાત લાગી ગયે, કિન્તુ પછી તરત જ આ વિચાર્યું કે વિષયસુખ પાછળ મારે મેહ બેટ છે; કેમકે વિષ અસાર, વિનશ્વર અને પરિણામે કહુફળદાયી છે. બાકી નેમિકુમાર પ્રત્યે દિલથી જાગી હતા. ત્યાર માં નેમિકુમાર
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy