SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ન હોય, પણ પરાથી હેય.એટલે પિતાની નહિ, પણ સામાની સુખ-સગવડ જુએ. (ii) અકકડ અને ક્રોધી ન હોય, (ii) ટૂંકી દષ્ટિવાળા કે તુચ્છ વિચાર કરનાશ નહિ, પણ દીર્ઘદૃષ્ટિના ઉદર અને ગંભીર વિચારમાં રમનારે હાય. (iv) પરિવારને પીડાકારી નહિ, એટલું જ નહિ પરંતુ ગુણકારી હોય પરિવારને શક્તિ પ્રમાણે સંસારનું માયાવી અને મિથ્યા સ્વરૂપ, સંસારની વિચિત્રતા, સંસારની અનાદિ અનંત સ્થિતિ, અને સંસારને લીધે નીપજતી પ્રમાદી, મોહાંધ અને ગુલામી અવસ્થાઓ, વગેરે સમજાવી તેને ગુણકમાઈ અને ધર્મ માર્ગમાં પ્રેરે. (૫) શક્ય ઉપાય છતાં તે ન સમજી શકે ત્યાં તેની ઉપર (1) દયાળ અને,–“આ બિચારા કેવા કર્મ પીડિત કે એમને બેધ નથી લાગ ! “સર્વે જીવા કમ્યવસ” જગતમાં જ કર્મોની જદી જુદી કર્મ–પ્રકૃતિને પરવશ પડેલા છે, તેથી બિચારા ન સમજે એમ બને. (i) વળી સામ ન્યતઃ પણ પરિવાર તરફથી બદલાની અપેક્ષા ન રાખે, તેથી પરિવાર પ્રત્યે શુદ્ધ કરુણાભાવવાત્સલ્યવાળે બને. (ii) એમને પોતાને ઉપકાર ન મનાવે. તેમ (iv) કેઈ વખતે પણ શ્રેષ કરવાનો પ્રસંગ જ ન લાવે. ઊલટું એમને થયેલા શ્રેષ-અસમાધિ, પિતે ગમ ખાઈને, ખમી ખાઈને શાંત કરવાનું કરે, એથી પોતાની તરફ આકર્ષણ આદર ઓછા ન થાય. આ રીતે વાત્સલ્ય-અનુકંપાથી જળવાએલા આદરના પરિણામે પરિવાર આકર્ષિત રહે. તેથી એને સંસારની અસારતા સમજાવવાની તક મળે. તેમજ આવી પિતાની કમળ લાગણી જોઈને કુટુંબ એ કમળતા સાથે રહેલા વૈરાગ્ય પ્રત્યે આકર્ષાય. (v) વળી પરિવાર પ્રત્યે અનકંપાવાળે છતાં પિતે અંતરથી એમના તરફ મમતા
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy