SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ એ રીને વનમાં વાનર તરીકે જન્મ્યા. હા, ગૃહસ્થને અનુચિત વર્તાવ સેવવાની કેવી કટુ ક સજા! એ તે ભવિતવ્યતા સારી કે ત્યાં કાઢ। વાગવાથી અટકી ગયેલા મુનિને શ્વેતાં અને પૂજન્મ યાદ આવ્યે ! એ પૃખ પસ્તાયેા, એણે મુનિનુ વૈદુ કર્યુ'. એમણે એને ઉપકે શ કર્યાં. પછી તે એણે દેશાવકાશિક વ્રત લઈ પ્રસ’ગે પ્રસ'ગે એક નિયત અવકાશમાં રહી ત્યાં પાપક્રિયાએ બધ કરીને ધમ ધ્યાનમાં રહેવાનું કર્યું. એકવાર એમ શિલા પર વ્રતમાં સ્થિર રહેલા એને ભૂખ્યા સિહે ફાડી ખાધેા, પણ શુભ ભાવના જ પકડી રાખ્યાથી મરીને એ સ્વર્ગ માં દેવ થયા. અશુદ્ધ અને શુદ્ધ વર્તાવ–વિચારનાં ફળમાં આટલું માટુ' અંતર છે! (૧૦) મન-વચન-કાયાના અશુદ્ધ વ્યાપારાના ત્યાગ सूत्र- वज्जिज्जाणेगोवघायकारगं, गरहणिज्जं, वहुकिलेसं, आयइविराह समारंभं । न चितिज्जा पर पीडं । न भाविज्जा दीणयं । ग गरिछज्जा हरिसं । न सेविज्जा वितहाभिनिवेस । उचिअमणपवत्तगे सिआ । ન મર્માસન્નાટાંચણં, મૈં હાં, મેં પૈથુન, નાળિવષ્ય हिमअभागे सिआ । एवं न हिंसिज्जा भूआणि । न गिव्हिज्जा अदत्तं । न निरिक्खिज्जा परदारं । न कुज्जा अणत्थदंडं । सुहकायजोगे सिआ । અર્થ : અકને પીડાકારી નિન્દ, અહુકલેશવાળા, ને ભવિષ્યને બગાડનારા આરભ-સમારભના વિચાર ત્યજે. પને પીડા આપવાનું ન ચિ'તને દીનના ન વિચારે હુ` ન ઉભરાવે. મિથ્યા થ્યાગ્રહ ન રાખે. ઉચિત મનને પ્રવર્તાવે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy