SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સૂત્ર-અર્પીત્તવપમેળ असुहभावनि रोहेणं सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं अणुपेहिअन् ति । सुहभाववीअं ति नमो नमिअनमिआणं परमगुरुवीरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णु सासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा । પ્રયાગ થયા હૈાય તે તે સુદર ફળ તરીકે આરાગ્ય-તુષ્ટિપુષ્ટિને આપે છે. એમ, શુભ કર્મ અનુખ ધવાળું હાઈ, એ વિપાકે નવા તેજસ્વી શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અને એમ પરપરાએ શુભ ઉત્કૃષ્ટ કાટિનું થતાં એ નિર્વાણુના પરમ સુખનું સાધક અને છે. જેમ અનંત સસ્પેંસાર અનુભાનુખ ધ પર થાય, એમ અનંત મેાક્ષ શુભાનુખ ધની પ્રમળતા પર નીપજે, આથી જ નિદાનરહિત એટલે કે કાઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ, લેાભ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત્ આ લેાક કે પરલેાક સ'ખ'ધી પૌર્નંગલિક આશ'સા, માનાકાંક્ષા, વગેરે દૂર કરીને, તેમ જ અશુભ અનુખ ધેાને રોકીને, શુભ ભાવ –ભાવનાઓને પેદા કરવામા આ સૂત્ર ખીજ સમાન કામ કરે છે, એટલે કે અસાધારણ નિમિત્ત-કારણ અને છે. માટે (૧) સુંદર પ્રણિધાનથી (ચાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કન્ય નિશ્ચય સાથે) અને (૨) સમ્યકૢ રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સુત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને ખરાખર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈ એ, તેમજ સૂત્રના પદાર્થાંનુ ચિંતન મનન કરવું જોઈ એ.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy