SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ સૂત્ર-ત્તિ રાવ યુGિો , વુિં સેવા, सन्वेसिं जीवाणं, होउकामाण कल्लाणासयाण मगसाहणजोगे। અર્થ - સર્વ શ્રાવકના મોક્ષ-સાધનભૂત ગોની, તથા સર્વ મુમુક્ષ અને કલ્યાણ આશયવાળા દેવે તથા જીવને મોક્ષમાર્ગનાં સાધનભૂત ની (અનુદના કરૂં છું.) ૧૪ પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આચાર્ય બની તીર્થકર નામકર્મ ઉપાજીને અનુત્તર વિમાનમાં દેવ થયા. પાકી શ્રદ્ધા, આકર્ષણ, અને સંભ્રમ, એ સાધનાને તેજસ્વી બનાવે છે. વિવેચન –“સર્વ શ્રાવકેથી કરાતી દેવગુરુઓની વિયાવચ્ચ, હત્વશ્રવણ,ધર્મરાગ, પ્રભુભક્તિ, સાધુસેવા,દાન, વ્રત–નિયમે, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે એ સાક્ષાત્ કે પરંપરાએ મેક્ષના સાધનભૂત છે; એવાં જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારને હું અનુમેટું છું.” મેહનો અધિકાર આત્મા પરથી ઊઠી ગયા પછી આવા અધ્યાત્મગના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માના અદૂભુત વિકસિત ગુણેની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દોષભરેલા આ વિશાળ જગતમાં અતિ દુર્લભ અને મહા પવિત્ર હેઈ, જ્યાં કવચિત્ દેખાતી હોય ત્યાં ખૂબજ અનુમોદનીય છે. આટલુજ નહિ પણ “સર્વ દેવ, સર્વ છે જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે જે ચરમ પુદ્ગલ પરાવર્તામાં આવેલા અને વિશુદ્ધ આશયવાળા છે, નિર્મળ ભાવવાળા છે, એમના માર્ગસાધન ચાગોને હું અનુદું છું ' “માર્ગસાધન એટલે મોક્ષના માર્ગભૂત જે સમ્યગૂ દર્શન–જ્ઞાન અને સમ્યક્રચારિત્ર, તેના સાધનભૂત ગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધામિકની, અપુનર્ણધક જીવની અને ચગની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોની
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy