SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પર ' અં-વિવેચનઃ- હું ઈચ્છુ છુ કે તારક દેવાધિદેવ અને સદ્ગુરુએ મને પ્રાપ્ત થયા છે તેા હું એમની સેવા-ઉપાસના કરવાને ચેાગ્ય થાઉ, લાયક થાઉં.' ઉત્તમ પુરુષાની સેવા સારી રીતિએ કરવાનું ચેાગ્ય આત્માએ જ કરી શકે. વળી ચેાગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાના પાત્ર મનાવે છે. માટે “ એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર મનું.' જિનની આજ્ઞાનુ પાલન । શિવસુ દરીને સકેત છે. એની પ્રતિપત્તિવાળા થા, સ્વીકાર, ભક્તિ, બહુમાન અને સમર્પિતતાવાળા થા; જેથી એમની માજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનારા થા; અર્થાત્ નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહેાંચુ'. એ માટે આ મારી બહુમાનવાળી પ્રાર્થના છે ’ ( ♦ સેવા-ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે; અને આજ્ઞા ઝીલવાની સમ્યગ્ આત્મ-દશા વિના આજ્ઞાના સાચા સ્વીકાર અને સમર્પિતપણુ થવું અશકય છે. તેમ સ્વીકાર સમર્પિતપણા વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશપણ સ્ખલના કે દ્વેષ ન લગાડી ભવ પાર ઉતારવાનું કાર્યાં અશકય છે. માટે એ ક્રમ મૂકયો કે સેવા-ભક્તિની મને લાયકાત મળે, આના ઝીલવાની ચેાગ્યતા મળેા, મનેઆજ્ઞાનું પાલન મળે, ને હું આજ્ઞાપાલનને, દેષ લગાડચા વિના, અખડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાનાં પાલન સુધી પહાંચુ'. અહી' સૂચવ્યુ` કે દેવ-ગુરુ-સચેાગ મળવા પર પહેલ ક વ્ય ‘લાયક મની એમની સેવા કરવાનું છે.' શય્યભવ,ભદ્રબાહુ, હરિભ, વગેરે બ્રાહ્મણેા ચારિત્ર લઈ ને પહેલાં દેવ-ગુરુની સેવામાં લાગી ગયા, તેા જિનાજ્ઞા-જિનવચનને ચેાગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાય થયા. ૦ વરાહમિહિર, કુલવાલક, ખાલચંદ્ર વગેરે એ ભૂલ્યા તે! સ'સારે રુલ્યા. માટે લાયક મની સેવા કરવી.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy