SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ सूत्र :- जे एवमाकुखंति - इह खलु अणाई जीवे, अणाई जीवस्स જમ્મસનો—નિત્તિ, પુલહવે, તુ છે, भवे, अणाई दुकखाणुव घे । अअस्स णं च्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ति पावकस्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्ताइभाओ । तस्स पुण विवागसाहનાળિ−૧, ૨૩સામળ, ૨ ટુકરા, રૂ, સુકાન સેવળ | अओ कायन्वमिण होउकामेण सया सुप्पणिणं भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे । અથ :–જે ( અરિહંત પ્રભુ) આ પ્રમાથે કહે છે,—આ જગતમાં જીવ અનાદિ છે, જીવના સંસાર (પશુ) અનાદિ છે, (એ સ'સાર) અનાદિ કમ સચેાગથી ખનેલે છે, (ને તે) દુઃખરૂપ, દુઃખલક, દુ:ખાનુખ ધી છે. એના ઉચ્છેદ શુદ્ધ ધર્માંથી થાય; શુદ્ધ ધર્માંપ્રાપ્તિ પાપના નાશથી થાય, પાપકમના નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. ( તથાભવ્યાદિ )ના પરિપાકનાં સાધના, ૧. ચાર શરણાંને સ્વીકાર, ૨. દુષ્કૃતગાઁ, ૩. સુકૃતાનુ સેવન (અનુમેાદન). એટલા માટે મુક્ત થવાની ઇચ્છાવાળાએ હંમેશા સફ્લેશ વખતે વારંવાર, અને સલેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યક્ પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈ એ. જીવનું સ્વરૂપ:-જે પરમાત્મા એમ ભાખે છેકે (૧)લેાકમાં જીવ અનાદિ કાળના છે. (૨) જીવને સસાર અનાદિ કાળનેા છે. (૩) સંસાર એ અનાદિ કાળથી ચાલ્યા આવતા કસચેાગથી બનેલેા છે. માટે (૪) સંસાર દુઃખ રૂપ છે, (૫) પરિણામે ફળરૂપે પણ દુઃખ આપનારા છે,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy