SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ ઋદ્ધિની પ્રાપ્તિમા, અને સર્વ મનોરથ સિદ્ધ થવામા જેવું સુખ; તેથી અનંતગણુ સુખ સર્વ ભાવશત્રુરાગાદિક્ષય સર્વ કર્મનાશ અને સર્વજ્ઞાનાદિ સહજ ગુણની સિદ્ધિમાં અનુભવાય ત્યાં હવે ઇચ્છામાત્રને અંત આવી ગયો હોઈ કઈ દુઃખનો સ્પર્શ સર નથી આવુ નાવિક ભાવનું લોકેત્તર અતિ સુખ આશા પાર કરી ગયેલ સર્વને જ સમજાય એ સુખ વ્યકિતગત નવું પ્રગટી શાવકાળ રહેનારું છે; પરંતુ સર્વ સિદ્ધોની અપેક્ષાએ ગ ગાપ્રવાહની જેમ એ અનાદિ અનંત છે મિથ્યાદર્શને વાળા મોક્ષ પામેલાને પણ પાછા અવતારી પરમેશ્વર માને છે પરંતુ તે વાઝણીના પુત્ર જેવુ અસત્ છે અનેક હેતુ–દછાતથી ભરેલ આ પચસૂત્ર સર્વ શાસ્ત્રોમાં સર્વોપરિ છે એ અનાદિ અજ્ઞાનીઓને પણ આવા વિકટ સમયમા પણ સુલભ બધિ કરવા અર્થે આ સૂત્ર આગમોનું દહન કરી અતિનિપુણ ભાવે રચેલ છે તે ભવભી, આસન્નસિદ્ધિક એવા ઉત્તમ પાત્રને જ દેવાય એવી એ તે ભલામણ કરે છે રેગીને ભારે ભોજન અને કાચા ઘડામાં પાણીના દષ્ટાતે અપાત્રને ન દેવામાં એની દયાળુતા દેખાડી છે. સાચી દયા તે જ કે જે સામાને વધુ અનર્થ ન કરે અપાત્રને આવું શાસ્ત્ર જાણવા પર એના ગભીર ભાવો પ્રત્યે હાંસી અવગણનાદિ થાય એ એને મહા અનર્થ સર્જે છે પરમ ગ ભીર તત્વભર્યા શાસ્ત્રની શ્રદ્ધા પાત્ર ઉત્તમ જીવને જ થાય માટે અનુ આરાધભાવે મનન કરી જીવન પાવન કરવા ત્રણે લોકના નાથ તીર્થ કરભગવ તેના બહુમાનમાં સિદ્ધ સાધક બનો એ જ ભાવદયા સફળ છે હવે અહી કિચિત્ ગુણાનુવાદ કરીએ ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ : આ પંચત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનોએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તે
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy