SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિ ઈસ મમ શિવ વધુવર કર. રાવ ૪ અજર અમર અજ અલખ આનંદઘન ચિદાનંદ જગાનંદ, રાજત અન્યૂન ઘન સેવક આનંદ કરે નિજરૂપ રૂપે કરો આદિહીમે દાન દીયે, પાપ સબ નાશકર. રાગ ૫ એક ભવ તીન ભવ પંચાહી જનમ ધર મુગતી રમણ વર નરક તિર્યંગ હર; મહાનંદકંદ તે વિમલગિરિ ઈશ વર, અનુભવ રંગરાજ કાજ મેરા આજ કર. રાવ ૬ રોગ સેગ માન ભંગ જનમ મરણ સંગ, રાગ દોષ મોહ કેહ વિકટ અનંગ રંગ, ઈત્યાદિ અનંત રિપુ છીમે વિકાર કર, આતમ આનંદ ચંદ સુધાનંદ વાસ કર. રાવ ૭ (રાગ કેર ડગર બતાદે પહાડીયાં એ દેશી.) ડગર બતાદે પિયારીયાં મેં તે પજુજી
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy