________________
૩૫
ભંગી મત દાયક જિનજી, એક અનુગ્રહ કીજે; આત્મરૂપ જિસે તુમે લાધે, સૌ સેવક કો દીજે સુત્ર ૭
૨૧ શ્રી નેમિનાથ જિન સ્તવન. (આમિલ બંસી વાલા-કાન્હા એ દેશી)
તારાજી મેરે જિનવર સાંઈ બાંહ પકડ કર મારી, કુગુરુ કૃપંથ ફંદથી નિમી, સરણ ગહી અબ તેરી. તા. ૧. નિત્ય અનાદિ નિગોદ મેં લતાં, ઝૂલતાં ભવાદધિમાંહી, પૃથ્વી અપૂ તેજ વાત સ્વરૂપી, હરિત કાય દુઃખ પાઈ. તા. ૨ બિતિચઉરિદ્રી જાતભયાનક સંખ્યા
બકી ન કાંઈ, હીન દીન ભયે પરવસ પરકે એસે જનમ ગમાઈ. તા. ૩. મનુજ અનાજ કુલ મેં ઉપને તેરી ખબર ન કાંઈ, યૂટ્યું