SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તારણે, વિરુદ નિવાહ રાજરમ દલ કારણે. ૬. આતમ રૂપ ભુલાય ર પર રૂપ મેં, પર્યો હું કાલ અનાદિ ભદધિ કૂપ મેં; અબ કાઢો થહી હાથ નાથ મુજ હારીયા, પાઉં પરમાનંદ કરમ જર જારીયા. ૭ ૧૩ શ્રી વિમલનાથ જિનસ્તવન (સુંદર ચેત વહાર સાર પાલ સરફુલે એ દેશી) વિમલ સુહંકર નાથ આસ અબ હમારી પૂર, દેશગ સોગ ભયત્રાસ આસ મમતા સબ ચર દીજે નિરભય થાન ખાન અજરામર ચંગી, જનમ જનમ જિનરાજ તાજ બહ ભગત સુરંગી ૧. માત તાત સુત જાત જાન બહુ સજન સુહા, કનક રતન બહુ ભૂર દૂર મન ફંદ લગાયે, રંભા રમણ અનંગ સંગ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy