________________
૬ શ્રી પદ્મપ્રભ સ્તવન (તખત હજારેનુગો મેંછડ કે એ દેશી)
પદ્મપ્રભુ મુઝ પ્યારા છે, મન મોહનગારા ચંદ ચકર મેર ઘન ચાહે, પંકજ રવિવન સારા છે. મન. ૧. હું જિનમૂતિ મુઝ મન પ્યારી, હિરદે આનંદ અપારા'. મન ૨. અબ ક બેર કરી મુજી સ્વામી, ભદધિપાર ઉતારા જી. મ. ૩. પંચ વિવન ભય રતિ તુમ છતી, અરતિ કામ વિવારા જી. મ૦ ૪. હાસ સેગ મિસ્યા સબ છારી, નીંદ અત્યાગ ઉખારા જી. મ૦ ૫. રાગ દ્વેષ કુન મોહ અજ્ઞાના, અષ્ટાદશ રોગ જારી છે. મ. ૬. તુમ હી નિરંજન ભયે અવિનાશી, અબ સેવક કી વારા જી. મ. ૭. હું અનાથ તુમ ત્રિભુવનનાથા, વેગ કરે મુઝ સારા જી. મ૮. તુમ