SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશમી બેધિદુર્લભ ભાવના (રાગ-મરી. ) અનંત કાલ સે બાધિદુર્લભ પાનારી, સખી બધી, આંચલીઅકામ નિરજરા પુસે પ્રાની, થાવર સે ત્રસ થાનારી સખી. ૧ બિ ત્રિ ચતુ પંચ ઈન્દ્રી સુહંકર, કમસે તિરયુગ માનારી, સખી, ૨ નરભવ આરજ દેશ સુનીતિ, ઈન્દ્રિય પટુતર ગાનારી, સખી ૩ લાંબી આયુકથક શ્રવણ ગુણ, શ્રદ્ધા શુચિતર ઠાનારી સખી, ૪ તવ નિશ્ચય બાધિરતન સુહંકર, શિવસુખકી ખાનાકી સખી૫ દુર્લભધિ ભાવના ભાવે, તે તું આતમરાનારી સખી. ૬
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy