SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સાતમી આશ્રવ ભાવના ( રાગ ઠુમરી ભેરવી ) આશ્રવ અતિ દુખદાનારે ચેતન આશ્રવ. આંચલી. મન વચ કાયા કે વ્યાપારે યોગ કહી મુખ માનારે, કર્મ શુભાશુભ છવકાં આવે આશ્રવ જિનમત ગાનારે. આશ્રવ. ૧ મૈગ્યાદિ ભાવના વાસિત મન પુન્યાશ્રવ સુખ દાનારે, વિષય કષાયે પીડિત ચેતન પાપે પીંડ ભરાનારે. આAવ. ૨ જિન આગમ અનુસારી વચને, પુન્યાનુબંધી પુનાનારે, મિથ્યા મત વચને કરી આવે, પાપાશ્રવ દુખ થાનારે. આશ્રવ. ૩ ગુતશરીર નેં પુન્ય સુહંકાર કરે જગવાસી સિયાના, હિંસક પકાયાકો જતુ જગ મેં પાપ કરાનારે આશ્રવ ૪ ગ કષાય વિષય પરમાદા વિરતિ રહિતહિ d
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy