________________
૧૧૯
રેવા નદી રે, ગજવર ભૂલત નાહ, મનમોહન તુમ મૂર્તિ રે, સિમિરત મિટે દુખ દાહ. જિર્ણદ૨ તેં તાર્યો પ્રભુ મહકે રે, હરી ભવસાગર પીરનું જ્ઞાન નયન મુજે તેં દીયે રે, કરૂણ રસમય વીર. જિણંદ૦ ૩ કટિ વંદન કોડિ જીમસેં રે, કોડી સાગર પર્યત ગુણ ગાઉ તેરે ભક્તિ શું રે, તે તુમ વિણ કોન અંત. જિર્ણોદ. ૪ કદિ એક દિન મુજ આવશે રે, નિરખું તેરો રે રૂપ મે મને આશા તે ફલે રે, ફિર ન પરું ભવકૂપ. જિણંદ ૫ ચરણકમલ રેણુ મલેરે, હું લેટું જગદીશ અંહિ ન છોડું તવ લગેરે, ન કરે નિજ સમ ઇશ. નિણંદ૦ ૬ આતમરામ તું મારે રે, ત્રિસલાનંદન વીર, જ્ઞાન દિવાકર જગ જ રે, ભજન પર દુઃખ ભીર. નિણંદ. ૭