SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ફિર ફિર કંઠ લગાવે છે ત્રિ ૩ આ સખી મુઝ નંદન દેખે, જગત ઉદ્યોત કરાવે છે ત્રિ૪ આતમ અનુભવરસકે દાતા, ચરણ સરણ તુમ ભાવે છે વિ. ૫ (રાગ કુમરી). ચલે ભવિજના જિન વંદનકે જિહાં વીર જિનંદ મુગતિ વરીયારે ટેક. પાવાપુરીમેં જિનાજી બિરાજે, નાથ નિરંજન સુખ કરીયાર ચ૦ ૧ ચમ ચોમાસા કરી જિનવરને, ગૌતમ કેવલપદ વરીયારે ચ૦ ૨ આનંદ મંગલ પ્રભુજીકે નામે, આતમ અનુભવ ભવ તરીયા રે ૩.
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy