SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છબિ સમતા મતવારી, તે ટેક સમતારસ ભરે નયન કોલે, અમૃત રસ વરસે દુગ તારી, શાંતવદન ભવિજન મન મોહે, સેહે આનંદરસ કરતારી, તે ૧ કામ મદન ભામિની સંગ નાહીં, શસ્ત્ર રહિત નહી શ્રેષ વિકારી, સમરસ મગન મગન નિજરૂપે, સબ દેવકી છબિ મદારી. તે ૨ ધ્યાન મગન કર ઉપર કરી, પદ્માસન વિપદા સબ છારી, પૂરણ બ્રહ્મ આનંદ ઘનસ્વામી, –નામી નામ રટે અઘ ટારી. તે ૩ શાંતરસમય મૂરતિ રાજે, નિરવિકાર સમતારસ ભારી, તીન ભુવનકે દેવનદી છબિ, તનિકહી તૈસો રૂપ ન ધારી તે ૪ તીનાહી દેવ અનંગસુભટને, વશ કીને શક્તિ સબ જારી, આતમ આનંદ નિજ રસ રાચી, પારસનાથકી હું બલિહારી તે૫
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy