________________
+
તુમ આંજન ને તિમિર નસાયા દુય પિથર મિટાઇરી, નિજ સ્વરૂપ કે જાન ભયે હુમ જિન મિલને મન લાઇ સખીરી દા૦ ૫. દ્ભુત દ્વંદ્વૈત બ ંદર વાઘે વિભુ તુમ દરશન પાઇરી, નિયમિક તુ કાંઠે મિલિયેા અબ હમ ક્યા પરવાઈ સખીરી દા૦ ૬. ઈશુ કારણ તુમ ભવાદધિ કાંઠે બેઠે ધ્યાન લગાઇરી, કરુણાસિ ભવ પાર કરેા મુજ ચરણ સરણ તુમ આઈ સખીરી ૭. તુમ સમ તારક કાઇ ન દીસે ત્રિભુવન સગરે માંઇરી, કોન બેઠે ભવસાયર તીરે પાસ પ્રભુ વિના સાંઈ સુખીરી દા૦ ૮. જયે જિન ચદ આનંદૃ કે દાતા સગરે કાજ સરાઇરી, આતમ ચંદ્ર ઉદ્યોતષ્ચિા હૈ ભવાકૃષિ વેગ તરાઈ સખીરી દા૦ ૯.