________________
(રાગ સોરઠ). લગીલે વામાનંદનનું ભરમ ભંજન તું લગીલે વામાનંદનામું ટેક. જાય સબ ધન જાય વામા પ્રાણ જાય ન કર્યું, એક જિનકી આણ મેરે રહીને ચૂં કિ – લગીલેટ ૧. નાંહિ તપબલ નાંહી જ પબલ યુદ્ધ સંયમ ત્યુ, એક પ્રભુજીકે ચરણ સરણ બ્રાંતિ ભાંજી. કે ન્યૂ લગીલે ૨. ઘટ અંદર કી જાને તું જિન કથન કરને યૂ, દેખ દીનદયાલ મુજકે તાર જગમેં હૂં લગીલે ૩ ઇદ્ર ચંદ સુરદ પદવી કે ન વાંછું હું એક તુમ હગ કરુણાભીને સદા નીરખું ન્યૂ લગીલે. ૪. તાર આતમરામ રાજા મુક્તિ રમણી વરું, શ્રી શંખેસર નાથ જિનવર થતાનંદ ભરું લગીલે ૫.