SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ ઉપાધ્યાયશ્રો જયંતવિજયજી ગણિવરની પ્રેરણાથી જે સગહસ્થાએ આ પ્રકાશનમાં સાહાય કરી છે તેઓની મૃતભક્તિ પણ અનુમોદનીય અને અનુકરણીય છે. પ્રથમના સંશોધન કાર્યથી આ વખતનું સંશોધન કાર્ય ઘણા જ ખંતથી કરવામાં આવ્યું છે છતાંય મતિમંદતા ત્યાં પ્રેસષથી રહી ગયેલી ખલના સુધારી પૂજ્ય સ્વર્ગસ્થ ગુરુદેવની કૃપાપ્રસાદીરૂપ આ કૃતિઓને યથાયોગ્ય ઉપયોગ કરી વાંચકે આત્મ કલ્યાણ સાધે એ ભાવના સાથે વિરમું છું. લાલબાગ જૈન ઉપાશ્રય ) ભુલેશ્વર, મુંબઈ ૪ ભાસ્કરવિજય. મહા સુદ પૂર્ણિમા: ૨૦૦૩ તા. ૫-૨-૪૭
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy