SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨ કરીને દૈવાસહિત વિમાન ઉપર ચઢીને વિષ્ણુદ્ધ મતિવાળી દિક્ કુમારીના સમુદાય ચાહ્યા. વિસ્તૃત ભ્રકુટિથી ભયાનક ભાલાવાળા શ્રી સૌધર્મેન્દ્રે પેાતાનુ આસન ક`પવાથી આનના અવસર હાવા છતાં એક ક્ષણ માટે કાપને ધારણ કર્યાં. પછી સૌધર્મેન્દ્ર ત્રીજુ જ્ઞાન-અવધિજ્ઞાનના ખળથી જાણ્યુ કે શ્રી જિનેશ્વર ભગવાનના જન્મ થયા છે. બહુ ધારાવાળા અમૃતરસથી જાણે ધાવાયેલા હૈાય તેમ તેમના રામેશમમાં સુખ પ્રગટ થયું. ઉત્તરાસ'ગ–વસ્રમાળાદિથી શાલતા ઇંદ્રે નિશ્વર ભગવાનની જન્મની દિશા સામે આઠદસ પગલાં ચાલીને મસ્તક ઉપર હાથ જોડીને, તરત સ્તુતિ કરી. વિશુદ્ધ પ્રેમથી પૂર્ણ, સેનાથી રહિત અને પાથી રહિત એવા દેવેના સમૂહને મેધ કરવા માટે આજ્ઞા આપી. ત્યારપછી ઈન્દ્ર દ્વારા કરાયેલા સુઘાષા ઘટના અવાજથી સાવ શ્વાન થઈને તે જ સમયે દેવાના સમૂહના મુગટરૂપ શ્રી સૌધર્મેન્દ્ર પણ ચાલ્યા તથા તેમના આદેશથી બીજા દેવા પણ ચાલ્યા. દેવાધિદેવની સેવામાં રસિક એવા ખીજા દેવા પણ ઉત્સાહિત પક્ષીએની જેમ મેરુપર્વતના શિખરના અગ્રભાગ ઉપર ઊતર્યાં, કપાલિપાલક દેવ દ્વારા રચિત એક લાખ ચૈાજનના પ્રમાણુવાળા નિરૂપમ વિમાનમાં આશ્રય કરીને જાણે ઇન્દ્ર પાંખવાળા ન હાય તે રીતે ઉતાવળથી ચાલ્યા. ઈન્દ્રે ગ`ગાનદીથી પણ સુંદર એવા પ્રભુના જન્મમદિરમાં આવીને પ્રભુને પ્રદક્ષિણા આપી. ઈંદ્રે માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, પ્રભુનુ પ્રતિબિં‘ખ માતા પાસે રાખીને, એક રૂપથી પ્રભુને પેાતાના ખેાળામાં બેસાડીને, એ રૂપથી પ્રભુને એ બાજુ ચામર ઢાળવા લાગ્યા. એક રૂપથી પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યુ અને એક રૂપથી આગળ વા ઉછાળતા એમ પાંચ રૂપ ધારણ કરીને ભક્તિ કરતા મેરુપર્યંતના શિખર ઉપર ચાલવા લાગ્યા.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy