SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ યશ સર્વત્ર ઝગમગતું હતું. તેઓ જ્ઞાનના અનુપમ અવિકલ આશ્રય. હતા. સં. ૧૩૯૮માં રાીિંગ પિતા અને રતનલ માતાની કક્ષામાં રત્ન સમાન ઉત્પન્ન થયા. જગતમાં એમને યશ ઝળહળે છે. મહેન્દ્રપ્રભુસૂરિ ગુરુવન્ના કરકમલ વડે ૧૪૦૫ માં દીક્ષા લીધી. બાલ્યાવસ્થામાં જે જે શાની શિક્ષા અપાઈ હતી તે સર્વ શાસ્ત્રો એ ભણી ગયા. દીક્ષાથી વિસ વરસ પછી સુવિસાલ અણહિલપુર પાટણમાં એમને પદવી આપવામાં આવી હતી. ત્યારે સંગાહિલ રાજાએ મહામહોત્સવ કર્યો હતે. તેઓ જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં શ્રાવકોને આનંદ થતો હતો. તે સમયના આનંદશ્રેષ્ઠિ સંઘપતિ હતા. જેમની પ્રશંસા કરવાથી ભવ્યજને આનંદ પામે છે એવા શ્રી ગુરુ જય પામે. ગિરનારની તળેટીમાં વસેલા ભદ્રપરિણામી, સરલ ચિત્તવાળા અથવા લેલા નામના ભગતે શ્રી ગુરુભાસ કર્યો છે. જે આ ગુરુભાસને ભણે છે, ગણે છે અને સાંભળે છે તેના મનની સર્વ આશાઓ પૂર્ણ થાય છે. (૪૮) શ્રી હરસુરિ ગુરુ તલહર૭* અમીય રસ સસિ વરવયણ, સુણિ ભવિય જણ બૂજઈએ; સાર સંજમ સિરિ સુહુગુરી સયલ જશુ રજવઈએ. ૧ સિરિ જયશેહરસૂરિ ગુરુ ગુરુય ગણિ ગહગહએ; તારું પય નમઈ આણંદિ જે સયલસુખ લહઈએ. ૨ આંચલી. રાણિગ વિમલકુલ કમલિ જે હસ જિમ અવતરિઉએ, સાર સંમતિરિ હરિસ વસિ સઈવરે વરૂ વરિઉએ. ૩ સિરિ જ્ય* એલ ડી ઇસ્ટિટ્યૂટની વિનતીસ ગ્રહની હસ્તપ્રતિમાં આ કૃતિને ક્રમાક ૪૮ છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy