SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ર મહાકવિ શ્રી જ્યોખરસૂરિ – ભાગ ૨ [જે માણસ ગળી વાવે છે તથા ક‘મૂળનુ ભક્ષણ કરે છે તે માણુસ ચદ્રસૂર્યની સ્થિતિ સુધી પણ નરકથી નીકળી શકતા નથી.], • ધમ સવ સ્વાધિકાર' નામના આ ગ્રંથ શ્રાવક ભીમશી માણેકે ઈ. સ. ૧૯૦૦માં છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથમાં આપેલા êાકાનુ ગુજરાતી ભાષાંતર જામનગરનિવાસી પઢિત હીરાલાલ હસરાજે ક" છે. શ્રાવક ભીમશી માણેકે કઈ હસ્તપ્રત ઉપરથી એ કૃતિ છપાવી છે એના નિર્દેશ કર્યો નથી. આ કૃતિની એક હસ્તપ્રત કચ્છમાં રુઢિ ગામના ભ'ઠારમાં છે.[ભ'ઢારના ક્રમાંક ૪૦, પત્રસખ્યા ૧૨]
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy