SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ હે આમની પોતપોતાના વિષયમાં આસક્ત આ પાંચ ઈન્દ્રિયરૂપ મહાન ચેર, પાપી મનરૂપ યુવરાજની સાથે મળી તારી (જ્ઞાન, દર્શન, ચારિત્રદિ) મૂળ સ્થિતિને અર્થાત્ તારા આત્મગુણરૂપ મૂળ ધનને લૂંટી લે છે. એઓએ આ વિવેકરૂપી મંત્રીને હણી નાખે, ચતુરંગ ધર્મ ચક્રને (મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમવીય રૂપને પણ ભેદી નાખ્યું, જ્ઞાનાદિ ધનને લૂંટયું અને તેને પણ દુર્ગતિ કૃપમાં ના .] મિથ્યાત્વરૂપી રાક્ષસ અને મમત્વરૂપી દુર્ગમ શિલાને પણ ધ્યાનના બળથી સહજમાં તેડી શકાય છે એ દર્શાવતાં કવિએ કેવું સરસ ઉ ધન કર્યું છે - स्यणिअरो मिच्छत , मणदुक्कडओ सिला ममत्त च तं भिंदसु भवसेलं, ज्ञाणासणिणा जिम सहेलं. ३५ જ્યાં રાક્ષસ જેવું મિથ્યાત્વ રહે છે, અને જ્યાં મનના પાપથી ઉત્પન્ન થયેલ મમત્વરૂપી શિલા છે, તે સંસારરૂપી કઠિન દુર્ગમ વતને ધ્યાનરૂપી વજ વડે સહજતાથી હે જીવ! તું ભેદી નાંખ.] મહાત્મા હવાને, ઉપદેશક હોવાને દંભ કરનારા ઉપર પ્રહાર કરતાં તેઓ સરસ દૃષ્ટાંત પ્રાજે છે: अप्पाणमबोहंता, पर विबोहंति केइ तेवि जडा; भण परियणमि छुहिए, सत्तागारेणः किं कज्ज. ३८ [આત્માને બોધ કર્યા વગર કેટલાક બીજાને વિશેષ બધ કરવા જાય છે. તેઓ ખરેખરા જડ છે. એક બાજુ પિતાને પરિવાર ભૂખ્યો છે. છતાં તેઓને દાનશાળા માંડવાનું શું પ્રજન છે તે તું કહે] આત્માવબોધ કુલકરને અંતે કવિ ગાથ માં લેવાથી પિતાના નામને વણી લઈ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન કેવી રીતે પામી
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy