________________
વિનતી-સંગ્રહ પ્રકટી વર્ણ અડારહ રીતિ, પ્રકટી પાયક નાયક નીતિ; પ્રકટિયાં શિલ્પકલા વિજ્ઞાન, તઉ સંવછર દીધઉં દાનુ. ૨૫
ધન્યધરા. બેટા વહિંચી આપ્યું રાજ, લેક તણા સવિ કીધા કાજ; તઉ ઉપાડિ૬ સંયમ ભારૂ, વરિય દિવસિ પામિ9 આહારૂ. ૨૬
ધન્ય ધરા. રિસ સહસિ પુણ કેવલનાણુ,બિહપારિ બલઈ ધર્મ સુજાણુ ચીરાસી થાપ્યા ગણધાર, કરઈ સુદેસિ વિદસિ વિહારુ, ૨૭ સચરાચરિ જગિ અતિ આણંદુ, ઉદય નાહુ નવલઉ ચંદુ અકણીતિનિ રચઈ સુરવર પ્રાકાર, આઈસઈ હરખિત પરિષદ બાર, જિનવર વરિસઈ નવરસ વાણિ, લેક તણું મન આણઈ ઢાણિ. ૨૮ ભજઈ ભવિકતણા દહ, વિસમ પવન જિમ ટાલ મેહ, મહમદ ન નિહુ મિટ મા, સસિ તારા જિમ સૂર વિમાન. ૨૯ જિહાં વિહરઈ તિહાં વારઈ ઈતિ, ગજસિંહ મડઈ નવલી પ્રીતિ, વઈર વિરોધ ન વાધઈ વ્યાધિ, ડમરિ દુકાલિન કઈ અસમાધિ. ૩૦ વાઈ શીતલ સુરભિ સમીર, માગ્યા સુકાઈ જલધર નીર, ઋતુ અવિરત સુખાવઈ લેક, જગગુરુ નામિઈ નાસઈ શેક. ૩૧ અણવાયા વાજઈ નીસાણ, પુષ્પવૃષ્ટિ પણ ગુડા જાણ, સિરિ છત્ર ત્રય ચમર અપાર, ધર્મચક ઘયવડ વિસ્તાર. ૩૨ પ્રભુ નવકમલિ નિવેસઈ પાય, સેવઈ ચઉવિહુ દેવ નિકાય, તરૂવર નમઈ સવે સુવિહિત, ફિરઈ પ્રદક્ષિણા વિહગ વિનીત. ૩૩ હુઈ નિકટક સઘલી વાટ, પઢઈ પવાડી હરિ જિમ ભાટ, ભય વારણ ભૂતલિ ભગવંત, કરઈ વિહારૂ નિતુ અરિહંત. ૩૪ વિશતિ પૂરવ લક્ષ કુમાર, વિસકિ લક્ષ નરપતિ વ્યાપાર, સંયમું એક જિ પૂરવ લક્ષ, પાછી પુહત મુક્તિ અક્ષ. ૩૫