SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ કઉઠીના ફુલ કઠિન અનેક, કરમદી કરખાલઈ છેક; સુરિ મડવિ દીસઈ દ્રાખ, રાખે ચંપકિ લાગઈ ચાખ. ૧૯ જાઈ જૂહી સેવત્રી સોડ, કામી કેલિ કરતા કેડ કેતકિ કરણ કુંજ કદંબ, પરિમલિ રમતિ કરઈ લિંબુ. ૨૦ ઊંબર લગ્નઇ વિસમઈ કાલિ, બીજકરી કુલ ભાઈ ભારી, તાડ ખજૂરી ગણ પ્રમાણિ, જંબુ જતા જીભ ન ાણિ. ૨૧ મુહિ મુલા બાગમઈ જેબીર, વહાં સદાફલ બિરહુ કરી બીલ બહેડાં ખઈર અડ, ધવ ધામણ ગારડિયા જોડ. ૨૨ નેમાલી નાલાયરિ નિકુંજ, કંચણ રે કંપારિ કરંજ સરલા સીબલિ સરઘુસાગ, ચંદ ગેહ ન મૂકઈ નાગ. ૨૩ ઈણિ ગુરૂ ગિરિમાલા ફલી, હરિ હરિબિઉ દેખી આમલી, કમર કેડિ વિણું તેડા મિલી, બેચર રમલિ નિરિફખણિ લી. ૨૪ ભણઈ સુણઈ સુરાણિ ઘણુ૬ મવિમાસિક બંધવ નિજભુજ શક્તિ, પ્રકાશિ, તવુ ઉપનીનહયલિ વાચ, કાઈનારાયણ નિજ મદિમાગ. ૨૫ એ આંગલુ ચલાવઈ મેરૂ, ધરઈ ધરાતલ કરિ નહી કે, કુંક ઊડાડઈ શશિનઈ સુરૂ, પગતલિ સાહઈ ગંગા પુરૂ. ૨૬ ચલીઝ અતુલ મહાબલ સવિ જિણચંદ, બલિહાણા હરિહર ગોવિંદ રાખે રઢકર રૂકમિણિ નાહ, તુહિ બલ જેય માડી બહ; અવર કિમઈ તૂ માગિસિ ગૂઝ, તું તું સરિસ ન કેઈ અબૂઝ. ૨૭ કાલિય કેસિ કંસનુ કાલુ, તીન વચણિ ચમકિલ ગોપાલ પઈઠ ખુરલી બંધવ લેઉ, વિસ્તારઈ જુજબલ આજે ક. ૨૮ કેડિ સિલા લીલાં જિણિ ધરઈ, અસૂર રાયરણિય સિરિ વરિય; કેસવ ભુજ જિમ કુંઅલી વેલિ, નેમિ ન માંડઈ કરતુ ગેલિ. ૨૯ વલતી નેમિ એ સારઈ બાહ, વિહું જગ વાહી જેહની કહ, અલ બધવ બલ કિપિ ન ફલઈ, વજદંડજિમ બાહ ન વલઈ ૩૦
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy