SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સેલસમઉ સ્વામી સિરિસૃતિ, ભાઈ ભવિક તણું ભવિશ્વતિ, ગભિ થકઈ કુરુમંડલ તણું, મારિ નિવારી જિણ અતિ ઘણું. ૧૬ સતરસમ સુણિયઈ જિણશુ, પ્રકટ કિયઉ જિણિ સિવપુર પશુ, ગિરિવર તક ગુરુ ગુણ જસુ, દિનકર અધિકઉ જ્ઞાન પ્રકાસુ. ૧૭ અઢારમઉ અઢલક દાતારુ, અરુ જિણતિશયિ સહજિ સુફા, મે હીયરાજ તણ ઊપગ, જિણ આદરિય સંયમ ગુ. ૧૮ અગણિત ગુણ તણુઉઈ ગુણી, સમઉ મહિલનાથ મનગિઇનમ, પરમારથિ જસુ જગહ વિદુતુ, બાલકાલ લગ લાગી ચતુ. ૧૯ મુનિસુવ્રત જિણવર વિસણુ, પૂછ ભવભિંતરિ મન ભમક, પ્રતિબોધી અતિ તરલ તુરંગ, જિનમતિ છણિ રહાવિક રંગુ ૨૦ એકવીસમઉ એકહી વાર નિમિ, જિતુ જિનમઈ ગુણ ભંડા, ભવપંજરુ ભાજી તે વીર, સિવસુખ સાધઈ સાહસ ધીર. ૨૧ બાવીસમ જિસરુ નેમિ, ઉતરિયલ ભવસાયર એમિ, પસુ કારિણિ જિણિ ત્યજી કુઆરિ, નવ ભવ-નેહ નિબદ્ધી નારિ. ૨૨ જિણિ દિણિ દસઈ દાનવ શાહ, સુરવર કેઈ ન સારઈ કાહુ, ત્રેવીસમ જિણેસરુ પાસ, તિણિ દિણિ ભયણિ રહાવઈ વાસુ. ૨૩ સકલ સબલ સિદ્ધસ્થ નદિ, વસુકુલ નહિયલ અમલદિપણું, ચુવીસમઉ જિસરુ દેહ, વીરસમારુ૬ અમહ ભવ છે. ૨૪ સાવધાન જે માનવ હઈ, ચુકવીસઈ જિણવર ચઉપઈ, પઢઈ પઢાવઈ નિમલ ધણાન, તીખું ઘર વિસઈ નવઈ નિધાનુ. ૨૫ ઈતિ શ્રી જયશેખરસુરિકતા ચુવીસ જિણવર (વિનતી)ઉપઈ. વિવરણ આ વિનતીમાં કવિએ ચોવીસ તીર્થકરની સ્તુતિ કરી છે. કવિ કહે છે : “નાભિરાજાના પુત્ર, જેમણે ભવરૂપી દાવાનલના દાહને નાશ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy