SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતીસગ્રહ ૩ર૧ શાંતિ અને સમૃદ્ધિને માર્ગ દેખાડે અને મને આપનાથી અભિન બનાવે.” આ વિનતીમાં કવિએ આરંભમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સુપ્રસિદ્ધ અને મહિમાવત ગણાતાં તીને નિર્દેશ કર્યો છે અને ત્યારપછી જીરાવલા ભગવાનને મહિમા ગાય છે. કવિની પ્રાસાનુપ્રાસયુક્ત વાણી તગતિથી લયબદ્ધ વહે છે અને એના પ્રવાહમાં આપણને આકષી જાય છે. (૩૪) શ્રી નેમિનાથ વિનતી હજુ માઈ ન હોયડઇ કિમઈ, મુજ મનઉ ગિરિનરિ ઘણુઉં રમાઈ લડહુ ચતુ નેમિ નમસ્કારઉં, જિમ ન ચઉગઈ માહિ વળી ફિર૯. ૧ સહજ સેહગસુનદર સામલઉ, કુસુમબાણ તણુઈ કુલિ આમલઉં. સુમંઝ દીઠઉ ઠાકુર આમલઉં, નહી કે મુઝ તુહવ પાપનઉ. ૨ કરીઉ કુંડિ સનાનુ ગયંકમાં, ભરીય ભાવિ ભંગાર સુવર્ણ મઈ; હવણ નેમિ જિનેશ્વર રહઈ કરી, શિવવધૂહ વસઈ વરમઈ વરી. ૩ સઘણુ સૂકડિ કુંકુમ કેવડી, બકુલ ચંપક વહલિ નિમાલડી, કુસુમબાલ વિસાલ માઉલી, કરીય પૂજ હુઈ મનસું રલી. ૪ દઈ ન લીલવિલાસ સકઈ કલા, કરઉં સેવ જિસઈ તુઝ સામલા, અલજઉં ભવભંજણ ભામણા, કરસિ – નિત નેત્ર સેહામણા. ૫ તુઝ સમઉ જગિ ચાર ન કેહઉ, ભવિકના મન ચેરીનઈ હિલ, કેહિ કિસિ કરિસિઈ કુડી બાપુડી, મસ મનુ ગિરનાર રહિઉ ચડી. ૬ એક સુડુંગરડહ રલયા મનઉ, અનઈ તું જગદીસ સુહામનઉ, અમૃત્તમઈ તુઝ નેત્ર નિહાલીયઈ, ભવતણ સવિ સંકટ ટાલીયઈ. ૭ ગહગહિઈ ગિરિ કિન્નર-કિન્નરી, રિસહ રાસ રમઈ સુરસુંદરી સુર કરઈ નિતુ નાટક ભાવના, ગુણ થgઈ પરમેસરુ નેમિના. ૮ મ-૨૧
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy