SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી-સંગ્રહ નવિ જાણુઈ તે બાપુડા જિમ પામિજજઈ મુત્તિ, ભતિકર તા પાસ પહુ હુઈ વછિય સંપત્તિ. ૧૨ દેવું એઉ જે રાગ-રેસ સિંહિ નવિ ગજિ8, દેવુ એક મહિલા વિલાસી જસુ ચિતુ ન રંજિલ, દેવુ એ જિણિ મોહરાઉ ફેલાઈ વિણસિઉ, દેવુ એક કેવલપાયાસિ જિણિ–ધમ્સ પયાસિઉ. ૧૩ લેકમિલી સવિ સંભલઉ, હું બેલઉં ચઉસાલુ વીતરાગુ મેહલી સવે અવર દેવ જંજાલ. ૧૪ જઇતિઉ વીનવી એક ઉત્તરુ તરુ કજઈ, સામી તેજે ભીડ પીઠ સેવકની લી જઈ એક વનિ તાહરઈ તર! ભવસાયરુ માણસ. વચન તનઉ કહિ કાંઈ નાહ! તુહ એવડુ આલસ. ૧૫ ઘણ€ કિસઉ હઉ સામી સામતવન, મઈ સિવકારણિ દેવ તુહ ચરણ સરણિ પડિ પન. ૧૬ ઈતિ શ્રી જયશેખરસૂરિતા શ્રી મથુરાનગર શ્રી પાર્શ્વનાથ વિનતી. વિવરણ મથુરા હાલ મુખ્યત્વે વૈષ્ણનાં તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે, પરંતુ પ્રાચીન સમયમાં મથુરા જૈનેનુ મહિમાવંત તીર્થ રહ્યું હતું. ત્યાંના શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિનતી કરતાં કવિ કહે છે: મથુરામાં જેમણે વિહાર કર્યું હતું અને જેમની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ છે એવા, સકલ ત્રિભુવનના જનેને પ્રતિબંધ આપનારા એવા, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું હું સારી રીતે સ્મરણ કરું છું. હે દેવાધિદેવ ! આપનાં દર્શનથી મારા દેહરૂપી ઘરમાં આનંદ સમાતે નથી. મારા આધિ, વ્યાધિ, સર્વ દૂર નાસી જાય છે. પ્રભુ! કહ૫વૃક્ષના પ્રભાવને તિરસ્કૃત કરનારા એવા આપના
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy