SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ - ત્રિભુવનદીપક પ્રબંધ આ હસ્તપ્રતિની પત્રસ`ખ્યા ચૌદ છે. તેમાં એના લખાણુનુ માપ લા ×ણ ” છે. "9 આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં લખાયેલી છે. પ્રત્યેક પાનામાં પ`દર લીટી છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ સત્તાવન અક્ષર છે. અક્ષરો બધા જ એકસરખા, સુદર અને મરોડદાર છે. આ હસ્તપ્રતિમાં ઘણાંખરાં પાનાંમાં હાંસિયામાં સુશેાલન કરેલુ છે. એથી હસ્તપ્રતિ ઉઠાવદાર અને આકષ ક બની છે. હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હાય ત્યાં તે શબ્દની ઉપર ×' ની નિશાની કરી હાસિચામાં તે શબ્દ સુધારીને લખવામાં આવ્યે છે. ' હસ્તપ્રત I * આ હસ્તપ્રતિ સ્વ. જૈનાચાય શ્રી વિજય કમળસૂરિજીના હસ્તકના—વડોદરાની કાઠીપાળના જૈન ઉપાશ્રયમાં રહેલા પુસ્તકસ‘ગ્રહની છે. આ હસ્તપ્રતિની પત્રસખ્યા ૨૯ છે. પ્રત્યેક પત્રમાં અને બાજુની મળી બાવીસ પક્તિ છે અને પ્રત્યેક પક્તિમાં પશ્ચિમાત્રાવાળી નાગરીલિપિમાં લખાયેલા મનહર ૩૨ થી ૪૦ મોટા અક્ષરા છે. હુતતિ J : * આ હસ્તપ્રતિ વડોદરાના આત્મારામ જૈન જ્ઞાનમ"દિરની, પ્રવક સ્ત્ર૦ શ્રી કાન્તિવિજયજી મહારાજ હસ્તકની છે. આ હસ્તપ્રતિની પત્રસજ્ગ્યા ખાર છે, તેના દરેક પત્રમાં અને આજુની મળી ત્રીસ પક્તિ અને દરેક પ"ક્તિમાં ૬૦ થી ૬૮ નાના અક્ષરા છે. આ બન્ને હસ્તપ્રતિ ઉપલબ્ધ થઈ શકી ન હાવાથી પડિત લાલચ -ભગવાનદાસ ગાંધીના ‘ત્રિભુવનદીપક પ્રશ્નધ' ના સ`પાદનના આધારે પાઠાંતરી તાંધવામાં આવ્યાં છે *
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy