SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી યશેખરસુરિ-ભાગ ૨ (ર) શ્રી પચાસર શ્રી પાર્શ્વનાથ વિનતી સખે પાસુ પંચાસરા ધીસ પેખઉં, હુયર્ડ હર્ષકેતુ ન જાણુ સુલેખું; કિયા પછિલઈ જન્મિ જે પુણ્યકાર, કુલ્યાં સામટી દેવ દીઠઈ તુ આજ. ૧ ભમઈ ભૂતલે કાંઈ તે ભૂરિ ભાઈ, કિમઈ કુગતિ ગઈ તું કિહિ કોટ નામઈ. હસીઉલસઈ તુ તિહઈ રિદ્ધિ સારી, કરાલમિની સંપજઈ સિદ્ધિનારી. ૨ નિહાલિક નિત્ ભાવિએ ભાગ્ય પૂરઈ, પ્રત્યે પાસ પંચાસર આસ પૂર, મહાવ્યાધિની વેદના વેગિ વારઈ, પડિયા પ્રાણીયા પાપનઈ પૂરિ તારઈ. ૩ જિસી નીપની હેઈ કાચઈ કપૂરિ, વધારી જિસી સાર પીયૂષ પૂરઈ, ઈસી મૂત્તિ તું દેખતા જે ન ભાવિયા, કૃપાપાણિ પાષણિ તે નિપજાવ્યા. ૪ સદા ઈંદ્ર ચસિટ્રિક પાસું ન છાંડઈ, અનઈ દેવની કેહિ તું સેવ મડઈ, ઈશ્ય જોયતાં છહ તું ચિતું ડેલઈ, મતિમૂઢ તે માનિ તિયચ તેલઈ. ૫ અદેખા પસઈ આપણુઈ એકિ બાઘા, કઈ તાહરા લગ્ન ચિત્તિ બાધા, અછ ભારજી ભારતે કર્મકે, વહી માંડિસિઈ માંડ સંસાર ફેરા, ૬ કિહાં ભીલવાડા કિહાં રાજધાની, કિહાં ધાતુરી રી કિહા હૈમવાની,
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy