SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ સખે સુકાઈ ખેત્રિએ મેહ વૂઢ9; દલિલી કિહિએ મહાદેવુ તૂહઉ, ચડિG રાંકનઈ હાથિ એરવનુ સારહું; વસિ€ નામુ મારઈ હિયાં જ તમહાર6. ૨ પડિG પાપનઈ પૂરિહઉં પુણ્ય પાઈ; ભમિલ જન્મના લાખ સંસારિ આખઈ; ઘણી વધના મેહન સેન સાધી; કુણઈ કાલિમઈ માસુસી યોનિ લાધી, ૩ કૃપા-તાહરી શ્રાવકુ ધર્મ પામી, ખરઉ ઉલખિલે તું વિહુ લેક સ્વામી હિય હેવ તીં લેટિવા એઉમાહિ8, રહઈ હેલ દેતઉં ને વારિવું ન સાહિ8. ૪ કરી પાંખ પામઉ કિમઈ સ્વામિ ભેટ, ઈસિલ ઉલટિઈ ચાલતી તીથવાટ, ન વીજઉં ન ખીજઉં ન ભાજઉં પીયાણે, અમીડિ માડી અછઈ કેલિ જાણે. ૫ ચડી પાડી પાથરે રૂ૫ મૂલે, મિલી લેકિ પૂજિઉ પ્રભુ ફારિ ફૂલે ગુણાલી તુમહ બોલતા બાધિ લપઇ, સુખ જોતાં લોચને ત્રિસ ન છીપઈ, ૬ નરનારિ નાચઈ હિયારગિ સાઈ; ઈહા વિભુ ન વેચતાં હાથ ખાંચઈ; ઈસિહ જાણિયાઈ જે પુણ ઇણિ થાણુઈ, કલિકાલ નઉ કેઈ નામું ન જાણઈ. ૭ ફલુ પુણ્યવાડી તણુઉ મુક્તિ નામઈ, અચ૭ઈ મૂકિમઈ તે અહ આપિ સામી,
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy