SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૦ મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ () શ્રી ચરૂઆઠમંડન શ્રી પાર્શ્વનાથ વિનતી સોરઠ દેશ મઝારિ ચટૂઆત નયર વષાણીએ, તિહાં પ્રભુ પાસુ જુહારિ હરિષિ હિઈ હીયડG' ઊલટઈએ. ૧ ફણિ મણિ મંડિતય્યામિ પેષતાં રુલીયામણુઉ, દરિય પણાસઈ નામિ સહજિહિ સુલલિત પાસજિ. ૨ દીઠઉ પાસ જિદિ પૂનિમચંદ સેહામણુ9, ભવિયણ મનિ આણંદ સાયલહરે જાઈ જિમ. ૩ આસણ મહારુ વામાનંદણુ જાણિચઈ, ત્રિભુવન તારણહારુ તૂઅ જિ સ્વામી પાસજિર્ણ ૪ સેવ કરઈ ધરણુિંક, પય પૂજઈ પદમાવતીય, તિહુયણિ ભવિચણ ચિતિય પૂરઈ પાસજિ. પ ચિંતામણિ અવતારુ, સાચઉ સુરત જાણીય કામધેનુ જગિસાર જગનાયક તું પાસજિણ ૬ ચઆદિ મંડન સ્વામિ વિનતડી અવધારીયઈ, નિતુ અહ હોયડા કામિ વસિ જે વંછિત રિધિકર. ૭. ઈતિ શ્રી જ્યશેખરસૂરિકતા ચરઆડ મંડન શ્રી પાર્શ્વનાથ વિનતી વિવરણ કવિશ્રી જયશેખરસૂરિએ સૌરાષ્ટ્રના ચોરવાડ નગરના શ્રી પાશ્વનાથ પ્રભુનાં દર્શન કરીને પિતાને ભાલાસ આ વિનતીમાં ગાયે છે. કવિ કહે છે કે સેરઠદેશમાં ચેરુઆ (ચરવાહ) નગર પ્રખ્યાત છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદન કરવાથી હૈયામાં હરખ સમાતું નથી. ફણિ અને મણિથી યુક્ત એવા રળિયામણુ સ્વામી દેખાય છે. તેમના નામસ્મરણથી પણ પાપ નાશ પામે છે. પૂર્ણિમાના ચંદ્ર
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy