SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ મહાકવિ શ્રી જયશેખરસૂરિ ભાગ -૨ ચાદ કરે છે પરંતુ વિવેક મનને યોગ્ય શિખામણ આપે છે. કવિ લખે છે: ખાઈ લાગિય પાઈ લાગિય વલી સુવિવેક સીષામણ દિ ઈસી તહિ તાત! એ કિસિહ મડિG? પરમેસર અણુસરલ મેહ તણુઉ અદેહ છડિG સમતા સઘળી આ(આર), મમતા મુકિG દરિ, રારિ હણી પાંચઈ જિણી, ખેલ સમરસ પરિ. ૪૧૫ એક અક્ષર એક અક્ષર, અછઈ કાર, બાવનહ મૂલગઉ વસઈ તીણિ પરમિઠિ પંચઈ, તિણિ અફખરિ થિર થઈ રહઉ, પામ પરમાન. ૪૧૬ [મહને અદેહ છડી પરમેશ્વરને અનુસરે, સર્વ કેકાણે સમતા આરે, મમતાને દૂર મૂકે, ચાર કષાયોને હણી પાંચ ઈન્દ્રિચિને જીતી, સમરસના પૂરમાં ખેલે, એક કાર અક્ષરમાં સ્થિર થઈ * રહે અને પરમાનંદ પામે.] વિવેકની શિખામણ પ્રમાણે મન સંચરે છે, વળી વળી મેહ યાદ આવી જાય છે. એથી વિવેકને કહી દયાનાનલમાં મન સહચર આઠ કર્મની સાથે પ્રજવલિત થાય છે. એ અવસરે ચેતના રાણી રાજા (પરમહંસ) પાસે આવીને કહે છે કે “હે સ્વામી! માયાએ જે તમને વિટંબણ કરી તે બધું જ તમે અનુભવ્યું એ કહીએ તે ઘણું છે પરંતુ વીતકનું શું સંભારણું ? તમે જે કાયાપુરી માંડી છે તે અશુચિ કિચ્ચડથી ભરેલી છે. એકસો આઠ ચિના વાસવાળી તે નગરીમાં તમારે વાસ ઘટતું નથી. હે સ્વામી! તમે જ વિચાર કરો અને ઊઠીને આત્મશક્તિને પ્રકાશે. જે આજ તમે (સચેત) જાગ્રત થશે તે જેલદીથી રાજ્યને મેળવશે. હવે માયાને મોક ટળી ગયે છે. મનમંત્રી અનિમાં પ્રજવલિત થઈ ગયા છે. મોહ પિતાના કુટુંબ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy