SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનદીપક પ્રબંધ? ૨૦૧ ઉપાડશે? કેવી રીતે કરવતની ધાર ઉપર ચાલશે? કેવી રીતે રાધાવેધ સાધશે ? સભાની મધ્યમાં અરિહંત રાજા સંયમશ્રીને લાવે છે. ત્યારે રાગ અને દ્વેષ નામના બે સિંહ ઊઠે છે. તેના નખ કેરાળા સરખા છે અને પૂછડીથી ભૂમિને કંપાવે છે. કેશવાળી ધૂણાવે છે તે જોઈ લોકો મહેલ પર ચઢી જાય છે. પરંતુ વિવેકકુમાર તે સમતા ગુણથી તેનું દમન કરી નાખે છે. અગ્નિની જવાળા પીવી સહેલી છે પરંતુ સર્વવિરતિની વાચા દેહેલી છે તે વિવેકકુમાર મુખમાં લે છે. પાંચ મહાવ્રત પાચ મેરુ સમાન છે. વિવેકકુમાર તરૂપી કરવતની ધાર ઉપર ચાલે છે. બાવીસ પરિષહ ને સેળ ઉપસર્ગો સાહસથી સહન કરે છેહવે વિવેક રાધાવેધ સાધે છે અહીં કવિ રાધાવેધનું વર્ણન કરતાં લખે છે : જે સંસાર જેઉ શિર ભ, એહ જિ મંડપ એહ જિ ભ; આઠ ચક્ર જે સૃષ્ટિ સંહારિ, તેલ શુભાશુભ કર્મ વિચારિ. ૩ર૬ હેઠી દષ્ટિ જીવનઉ ધ્યાન, ઊરધ મુક્તિ ભણી સંધાન; તવકલા વિધી મન બાણિ, ઈણ પરિ રાધાવેધ વષાણિ. ૩૨૭ આ પ્રમાણે કુમાર રાધાવેધ સાધે છે એટલે સંયમશ્રીકન્યા વિવેકકુમારના કંઠમાં વરમાળા પહેરાવે છે. વિવેકકુમારનાં સંયમશ્રી સાથે મહોત્સવપૂર્વક લગ્ન થાય છે કવિ વર્ણવે છે: “પહિલ થિરુ વન થિર હુએ, જણ દીજઈ બીડાં જૂજ એ લેઈ લગન વધાવિ8 એ, વિણ તેડા સહુઈ આવિ એ. ૩૨૯ બઈડી લેવડ તેવડીએ, દિ પાપડ સાલેવડ વડીએ, ૩૩૦ ગેલિહિં ગોરડીએ, પકવાને ભવિઇ ઓરડીએ, કે ફિરઈએ, વર વયણિ અમીરસ નિતુ ઝરઈએ. ૩૩૧
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy