SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેટકેટલી પ્રવૃત્તિઓની વચ્ચે ઘેરાયેલા હેાવા છતા મને અભ્યાસ માટે નિઃસ્પૃહભાવે અમૂલ્ય સમય તેઓ આપતા રહ્યા હતા. એમના સતત મળતાં રહેલાં પ્રેરણા અને પ્રાત્સાહન વગર આવુ કઠિન કામ જલદી પૂરું થાત નહિ. મારા અભ્યાસ માટે અધ્યાત્મયાગી પૂજ્ય ગુરુદેવ શ્રી જગતશ્રીજી મ. સા. તથા તત્ત્વજ્ઞ પૂ ગ્રુહ્ાધ્યશ્રાજી મ.સ.ના મને કૃપાશિષ સાંપડયા છે; તથા પરમ તપસ્વી આચાર્ય ભગવંત શ્રી ગુણાદયસાગરસૂરીશ્વરજી મ.સ.ના આશીર્વાદ સાપડયા છે એને હુ મારું પરમ સદ્ભાગ્ય માનુ છુ મુબઈમા વિ. સં. ૨૦૪૧,૨૦૪, ૨૦૪૩ અને ૨૦૪૪ના ચાતુર્માસ દરમિયાન ચીચળદર, વરલી, દહીસર અને વાલકેશ્વરમા મારી સાથે ચાતુર્માસમાં રહી મને અભ્યાસની અનુકૂળતા કરી આપનાર અને વિહારમા પણ સવ રીતે સહકાર આપનાર પૂ. ગુરુમયા શ્રી પુણ્યદયશ્રીજી મ.સા., પૂ. વડીલ ગુરુબહેન શ્રી વિપુલગુણાશ્રીજી મ સા., પૂ. `ગુણાશ્રીજી મ.સા , પૂ. જયગુણાશ્રીજી મ.સા., પૂ. સૌમ્યગુણાશ્રીજી મ સા., પૂ. ભદ્રગુણાશ્રીજી મ.સા., પૂ રત્નયશાશ્રીજી મ.સા. તથા મારી લઘુગિનીએ સાધ્વી સયમગુણાશ્રીજી, સા મૌનર્ગુણાશ્રીજી, સા. ભવ્યગુણાશ્રીજી, સા. પ્રશાતગુણાશ્રીજી, સા. તીર્થ ગુણુાશ્રીજી, સાહીકારગુણાશ્રીજી તથા સાહિતગુણાશ્રીજી વગેરેએ મારી સાથે રહી મને સાથ-સહકાર આપ્યા છે એ સર્વાંનુ ઋણ હું કેમ ભૂલી શકું? પંડિતવ શ્રી નરેન્દ્ર ઝા, પડિતવ ચદ્રત્ત મિશ્ર તથા ૫ ડિતવય શ્રી હરિનારાયણ મિશ્ર પાસે પણ આ નિમિત્તે મને અભ્યાસ કરવાની સારી તક સાપડી છે મારા અભ્યાસમા શ્રી વિસનજી લખમશી સાવલા, શ્રી દામજીભાઈ એન્કરવાલા, શ્રી ડુંગરશીભાઈ ગાલા (નવનીત પ્રકાશન), શ્રી રવિભાઈ સગાઈ વગેરેએ વિશેષ રસ લઈ મને ઘણી સાનુકૂળતા કરી આપી છે. તદુપરાંત શ્રી કલ્યાણુજી હીરજી તથા હેમરાજભાઈ (રવિ ઝુકવાળા), ચી ચબ ર્સૌંધના પ્રમુખ શ્રી ખીમજીભાઈ તથા અન્ય શ્રાવકા, વરલી સ ઘના પ્રમુખ શ્રી બાન્નુભાઈ, શ્રી એલ. ડી શાહ, શ્રી હરખચંદભાઈ તથા અન્ય શ્રાવસુધ, દહીસર્સ ધના પ્રમુખ શ્રી નેમજીભાઈ તથા અન્ય શ્રાવકા, વાલકેશ્વર સધના શ્રી કલ્યાણજીભાઈ, લક્ષ્મીચંદધ્માઈ, દમયંતીબહેન, ચહેંચળબેન વગેરેએ મને વિવિધ પ્રકારની અનુકૂળતા કરી આપી છે તથા કાગળ, ઝેરાક્ષ, બાઇન્ડિંગ વગેરેનું કાય કરી આપવાની બાબતમાં સારે। સહકાર આપ્યા છે. મારા સસારી પિતાશ્રી લખમશી ઉમરથી ગાલા, મારા સંસારી 18
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy