SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ કવિ જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ”ની રચના પછી ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી છે એમ અન્ય સંદર્ભે જોતાં સ્પષ્ટ જણાય છે. તેમ છતાં એ નોંધવું જોઈએ કે “ત્રિભુવનદીપક પ્રબંધમાં ક્યાંય “પ્રબોધચિંતામણિને નિર્દેશ જયશેખરસૂરિએ કર્યો નથી. શ્રી જયશેખરસૂરિએ “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના કરતી વખતે પિતાની “પ્રબંધચિંતામણિ' કૃતિને સતત નજર સામે રાખી હશે અથવા પિતાનું જ સર્જન હોવાને કારણે સહજ રીતે પિતાની નજર સામે તે રહી હશે એમ એ બને કૃતિઓની અનેક પંક્તિઓ સરખાવતાં જણાય છે. નીચેની પંક્તિઓ સરખાવવાથી આ વાતની તરત પ્રતીતિ થશે. -સરખા : ક मानसे निर्मलऽस्ताधे विमुक्तविषयान्तरः । हंसश्चेत् कुरुते केलि तत् क्व यातु सरस्वती ! ॥ १११ ॥ માનસ સરિજા નિમલ કરઈ કતુહલ હંસુ તાં સરસતિ રગિ રહેઈ, જેગી જાણઈ સેં. ૨ चर्यमाणा भृशं सर्वे रसा वैरस्यमाप्नुयुः । शान्तस्तु सेवितोऽत्यन्त मोक्षावधि सुखप्रदः ॥ २५-१ ॥ સેવતાં સવિરસ વિરસ ઇકકઈકિક જોઈ નવમઉ જિમ જિમ સેવીયઈ, તિમ તિમ મીઠG ઈ. ૭ आत्मज्ञानजुषां ज्वराद्यपगमो दूरे जरा राक्षसी । प्रत्यासीदति लब्धिसिद्धि-निवहो ज्ञानं समुन्मीलति । જાઓ: અહીં “પ્રબોધચિંતામણિ ની સંખ્યા આર્ય રક્ષિત પુસ્તકાહાર સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથને આધારે આપી છે. તથા ત્રિભુવનદીપક પ્રબ ધની કહીસંખ્યા પંડિત લાલચંદ ગાંધીના સંપાદનને આધારે આપી છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy