SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨ પરંતુ આ કૃતિનુ અંતર’ગ ચાપાઈ' એવુ' અપર નામ કેટલીક હસ્તપ્રતાના અતે પુષ્ટિકામા જોવા મળે છે. તે નામ કવિ જયશેખરસૂરિએ આપ્યુ છે કે પછીથી કાઈ લહિયાએ કે હસ્તપ્રત તૈયાર કરના—કરાવનાર સાધુ મહાત્માએ આપ્યુ' છે તે વિશે કશે. ખુલાસે સાંપડતા નથી. પરંતુ હસ્તપ્રતમાં આવુ' નામ અપાયુ* છે તે ઉપરથી એ નામ પણ કેટલાક સમય પ્રચલિત રહ્યું હશે એમ માની શકાય. ત્રિભુવનદીપક પ્રખધ 'ના આરંભમાં આઠમી કડીમાં કૃતિના કથાવસ્તુના પશ્ર્ચિય આપતાં કવિ નીચે પ્રમાણે લખે છે : " ૧૫૬ " પુણ્ય પાપ એ ભઈ ટલ', ટ્વીસઈ સુક્ષ્મ ચારુ, સાવધાન તે સાઁભલઉ હરષિ હુસ વિચારુ. ૮ 6 સૂચવ્યુ છે.* અને કૃતિના પ્રાપ્તિનુ છે ઃ આ ઉપરથી પ. લાલચંદ ભગવાનદાસ ગાંધી કહે છે કે આ દ્વારા ગ્રંથકારે ગ્રં‘થનુ' ‘હુંસવિચાર ' એવું નામ પણ • ત્રિભુવનદીપક પ્રખ ધનુ' મુખ્ય પાત્ર પરમહ'સ છે સમગ્ર કથાનકનું' ક્ષતિમ લક્ષ્ય તે પરમહંસના પદની માટે કદાચ હું‘સવિચાર' એવું કૃત્તિનુ નામ હશે, એમ અનુમાન કરી શકાય. વળી - હરિષ હ"સ વિચારું' એમ જુદા જુદા શબ્દો લઈ તેના સામાન્ય શબ્દાર્થ કરવામાં આવે તે હુ થી આત્મા સબંધી વિચાર ચિંતન કરી ' એવા અથ ઘટાવી શકાય. વળી વાચકને હસ તરીકે સખાધન કરીને તેને વિચાર કરવા માટે કવિએ ઉદ્બાંધન કર્યુ છે એમ પણ ઘટાવી શકાય. આમ, કૃતિતા નામ તરીકે હસ'વિચાર' એવુ નામ માત્ર તર્ક કરવા પૂરતુ સંભવિત લેખાય, · C 7 • હુ'સવિચાર ' નામ ઉપરથી જ પડિંત લાલચ'ઢ ગાંધીએ તેમાં સુયેાગ્ય સુધારા સૂચવીને કહ્યું છે કે પરંતુ અર્હને પરમહ ́સ પ્રમ’ધ - આલુ' નામ સમુચિત સમજાય છે.' આમ ત્રિભુવનદીપક પ્રમ'ધ, - અંતરંગ ચાપાઈ’, ‘હુંસવિચાર' અને ‘ પરમહંસ પ્રમ`ધ ? એ ચાર * જુએ : ત્રિભુવનદીપક પ્રશ્ન ધ, ' સંપાદક ૫ લાલચ૬ ભગવાનદાસ ગાંધી, > પૃષ્ઠ: ૧૩.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy