SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞતાનાં પ્રમાણે वीतरागोऽस्ति सर्वज्ञः, प्रमाणाबाधितत्वतः । सर्वदा विदितः, सदभिः, सुखादिकमिव ध्रुवम् ॥२॥ વીતરાગ અને સર્વજ્ઞાની હયાતી અબાધિત પ્રમાણેવડે સિદ્ધ છે. સર્વદા સટુરુષને તે સુખાદિકની જેમનિશ્ચિતપણે વિદિત છે. क्षीयते सर्वथा रागः क्वापि कारणहानितः । ज्वलनो हीयते किं न, काष्ठादीनां वियोगतः ॥२॥ કારણના નાશથી કવચિત રાગ સર્વથા પણ ક્ષયને. પામે છે. કાષ્ઠાદિના વિયેગથી શું અગ્નિ ક્ષય પામતે નથી? प्रकर्षस्य प्रतिष्ठान, ज्ञानं कापि प्रपठ्यते । परिमाणामिवाकाशे, तारतम्योपलब्धितः ||३|| તારતમ્યની ઉપલબ્ધિથી આકાશના પરિમાણની જેમ જ્ઞાનના પ્રર્ષની પ્રતિષ્ઠા કોઈપણ જગ્યાએ હેવી જોઈ એ. જ્ઞાનના પ્રકર્ષની ક્યાં પ્રતિષ્ઠા છે, તેનું જ નામ સર્વજ્ઞ છે. सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः । क्षयात्केवलमाप्नोति लोकालोकप्रकाशकम् ॥४॥ સામાયિક વડે વિશુદ્ધ થયેલા આત્મા ઘાતિકને સર્વથા ક્ષય કરી કાલેક પ્રકાશક કેવળજ્ઞાનને પામે છે. आत्मनस्तत्स्वभावत्वा,-लोकालोकप्रकाशकम् । अत एव तदुत्पत्ति, समयेऽपि यधोदितम् ॥५|| આત્માને કેવળજ્ઞાનમય સ્વભાવ હોવાથી ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે યોદિત કલેક પ્રકાશક હોય છે. [શ્રી હરિભદ્રસૂરીજી]
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy