SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ-કથન ૨૫૫ 'હિંસાદિ કરનારની પણ અપકીતિ આદિ થાય જ છે, એ નિયમ નથી. એ રીતિએ દષ્ટ ફલમાં અનેક ભેદ અને તરતમતાએ પડી જાય છે, જ્યારે અદૃષ્ટ ફેલ બધાને અવશ્ય જોગવવું જ પડે છે. • હિંસાદિ ક્રિયાઓનું અદષ્ટ ફલ પાપ રૂપ માનવામાં ન આવે તે અદષ્ટ ફલના અભાવે સેવે પાપ કરનારાઓની ભષ્ણુની સાથે જ મુક્તિ થઈ જવી જોઈએ અને ચેડા જ વખતમાં સંસાર છથી શુન્ય થઈ જ જોઈએ. તથા સંસારમાં કોઈ દુઃખી પણ રહેવું જોઈએ નહિ, પરંતુ આ સંસારમાં તેમ કદી બનતું જ નથી. સંસાર અનંતકાળ થયા અનંતાનંત જીથી ભરેલ જ દેખાય છે અને તેમાં સુખી કરતાં દુઃખીની સંખ્યા જ અધિક જણાય છે. આ સંસારમાં હિંસાદિ અશુભ ક્રિયાઓ કરનારા અધિક છે અને દાનાદિ શુભ ક્રિયાઓ કરનારા અલ્પ છે, એથી એ ફલિત થાય છે કે હિંસાદિ અશુભ ક્રિયાઓ કરનારા, એ હિંસાદિથી ઉત્પન્ન થયેલું, પોતે નહિ ઈચ્છેલું એવું પણ) દુઃખ રૂપી ફલ અવશ્ય ભેગવે છે. અને દાનાદિ શુભ ક્રિયાઓ કરનારા (અણચિંતવી રીતિએ પણ) સુખરૂપી ફલને મેળવે છે. એ રીતિએ આ સંસારને પ્રત્યક્ષ અનુભવ, એ જ પુણ્ય, પાપ અને તેના અનુક્રમે સુખ દુખ રૂપી ફલાની હયાતિને સિદ્ધ કરે છે. પુણ્ય અને પાપ તથા ધર્મ અને અધર્મની પ્રત્યક્ષ સાબિતી આપનારાં કાર્ય અને કારણે આ જગતમાં જેમ
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy