SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સૃષ્ટિ-કર્તા ૧૯૫ આગળ વધે છે. નાસ્તિક કહે છે કે જે આંખે દેખાય તે જ માનવુ. જ્યારે વેદાંત દશનના પ્રણેતાઓ કહે છે કે જે આંખે દેખાય તેને જ ખાટું માનવુ'. પ્રશ્ન સત્ય નગશ્મિા ! પ્રશ્ના સાચુ' અને જગત્ જૂઠ્ઠું....' એના અથ એ કે જે સગી આંખે દેખાય છે, તે બધું જ અને જે કી દેખાતું નથી તે જ સાચુ. વેદાન્તીઓના મત પ્રમાણે તેા જેટલું પ્રત્યક્ષ તે મધુક ભ્રાન્ત અને શ્રમણા. નાસ્તિક કહે છે કે પુણ્ય, પાપ, સ્વગ, નરકાદિ, અમને દેખાય નહિ, તેા કેવી રીતે માનીએ ? ન દેખવાના કારણે ન માને તે ખરાબ કે દેખવા છતાં ઇન્કાર કરે તે ખરાબ ? આત્મા સિવાય ખીજી વસ્તુ અસાર છે એમ કહેવાને બદલે અસત્ છે, એમ વેદાન્તી તૈયાર થાય છે. પણ સ`સાર અસાર રૂપ હોવા છતાં તેના અસ્તિત્વના ઈન્કાર કેમ કરી શકાય ? ઝેર ખરામ છે એમ કહી શકીએ પણ ઝેર જગતમાં છે જ નહિ એમ કેમ કહી શકાય ? કહેવા અસાર શબ્દ વસ્તુના ખરાખપણાને મતાવે છે અને અસત્ શબ્દ વસ્તુના અસ્તિત્વના જ ઈન્કાર કરે છે. સ'સાર જો અસત્ જ હાય, તે માત્મા ઉપર તેની પ્રમળ અસર કેવી રીતે જમાવી શકે ? આકાશકુસુમે કૈાઈના ઉપર કશી પણ અસર નિપજાવી છે? માટે આ સસાર અસત નથી પણ અસાર છે, એ જ સત્ય સ્થિતિ છે. સ'સારની અસન્તાના -નહિ પણ અસારતાના સમ્યગ્ જ્ઞાનથી જ જીવ એના માહુમાં કદી સાતા નથી.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy