SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૧૮૯ • સમ ગ્રહા જેવા જ અજ્ઞાની છે. તેા તેઓના અપરાધની પણ ઈશ્વરે " 1 ક્ષમા આપવી જોઈએ. પણ વ્યવહારમાં · તેમ દેખાતુ' ..નથી...માળા કે મેાટા માણસો, સૌ કોઈને સુખ દુઃખ ભોગવવું પડે જ છે. . • પાંચમુ’–ઉપરના બધા દોષમાંથી ખચવા માટે સુખ દુઃખ આપનાર ઇશ્વર નથી પણ સૌન પાતપાતાના કમ પ્રમાણે સુખ દુઃખ મળ્યા જ કરે છે, એમ કહેવામાં આવે તે કર્મ પ્રમાણે સુખ મળે અને એ કર્મ કરાવનાર ઇશ્વર જ હાય તા એ ક્રમની સજા જીવાત્માને થવી જોઈએ કે ઈશ્વરને ? ગુન્હા કરનાર કરતાં કરાવનાર એવડી ગુન્હેગાર ગણાય. વળી ચારો કરાવનાર અને સજા કરનાર અન્ને એક જ વ્યક્તિ કેમ હાઈ શકે ? ' I માટે માનવુ' જોઈ એ કે આત્માને હાથે જે શુભાશુલ કમ થાય છે, તે ઈશ્વર કરાવતા નથી પણ આત્મા પોતે જ કરે છે. અને તેથી સુખદુઃખ ઉપજાવનાર ઇશ્વર નથી પણ જીવનાં પેાતાનાં જ ક્રમ છે. સઘળુ' સુખદુઃખ ઉપજાવનાર ઈશ્વર હાય અને ક્રમમાં કાંઈ શક્તિ જ ન હોય, તે આપુ' પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ખાટુ' ઠરે. . પદાર્થના પરમાણુઆમાં ફળ આપવાની શક્તિ રહેલી. જ છે. પદામાં રહેલી શક્તિ અને સ્વભાવ ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળને આપે જ છે. સાકર સ્વભાવે મીઠી છે. લીમડા સ્વભાવે કડવા છે. આમલી સ્વભાવે પાટી છે : તે તેના ઉપચાગ કરનારને તે તેવા પ્રકારનું ફળ 1 .
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy