SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના ૧૮૫ ગુણપ્રકષીને પામેલા ગુણનું આલંબન એ જ ગુણની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. એ પ્રધાન આલંબન દ્વારા પ્રધાન ગુણની પ્રાપ્તિ રૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય છે. એ કારણે શ્રી વીતરાગની ભક્તિસૂચક શ્રી વીતરાગની પ્રાર્થનાનાં વચને પરમ ઉપકારક છે. જ્ઞાની પુરુષાએ શ્રી -વીતરાગની પ્રાર્થનાને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિમાં પરમાવશ્યક માનેલી છે તેનું આ સાચું રહસ્ય છે. શ્રી વીતરાગની પ્રાર્થનાના આ સાચા રહસ્યને નિપુણુમતિ આત્માઓએ સૂક્ષમ બુદ્ધિ વડે વારંવાર વિચારવું અને આચરવું, એ બુદ્ધિનું સાચું અને પારમાર્થિક ફળ છે. - -
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy