SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મ શ્રદ્ધા : • ઇન્દ્રિચાના વ્યાપારથી ઉત્પન્ન થનાર સુખદુઃખને જાણવાનું કે સાક્ષાત્કાર કરવાનુ` કામ પણ મન યા આત્મા વડે જ થાય છે. પૌલિક સુખદુઃખના અનુભવ લેવામાં પણ કેવળ ઇન્દ્રિયા જ કારણ છે, એમ નથી કિન્તુ તે પણ મનની સહાયથી જ મને છે અને આધ્યાત્મિક સુખ-દુઃખ તે માનસિક જ છે. આમ સ પ્રકારને -સુખ-દુઃખાનુભવ કેવળ માનસિક જ હાવાથી, મનેાનિગ્રહ દ્વારાએ જ સુખદુઃખને નિગ્રહ કરી આત્મિક સુખ -મેળવવા ઉદ્યમી બનવુ' જોઈ એ,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy