SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ અધિક કે દુઃખ? "कस्यैकांतं सुखमुपनतं, दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा, चक्रनेमिक्रमेण ॥" એકલું સુખ કે એકલું દુઃખ (આ જગતમાં કેને પ્રાપ્ત થયું છે? મનુષ્યની દશા ચક્રની ધારા પ્રમાણે નીચે અને ઊંચે ફરતી જ રહે છે. -કવિ કાલિદાસ જગતને વ્યવહાર કેવળ સુખમય નથી, કિન્તુ હમેશાં સુખદુઃખ-મિશ્રિત જ છે, તે સંસારમાં સુખ વધારે કે દુઃખ વધારે, એ પ્રશ્ન હમેશ માટે ઊભો જ રહે છે. કેટલાકની એવી માન્યતા છે કે-“આ જગતમાં જે સુખ કરતાં દુઃખ અધિક હેત તે, સવેએ નહિ તે પણ ઘણુઓએ તે આત્મહત્યા કરી જ હોત. પરંતુ કોઈ પણ પ્રાણને જીવવાથી કંટાળેલા જોવામાં આવતું નથી, તેથી તેને દુખ કરતાં સુખ જ વધારે ભોગવવાનું મળતું હોવું જ જોઈએ, એવું સ્પષ્ટ અનુમાન થાય છે. કઈ કઈ પ્રસંગે કઈ માણસ સંસારથી કંટાળી આત્મહત્યા કરે છે, પરંતુ તે અપવાદ રૂપ છે અને લેક
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy